By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    16 minutes ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    1 hour ago
    ઈરાનનો નવો સુપ્રીમ લીડર અમે નક્કી કરીશું! ટ્રમ્પે કુર્દ લડાકૂઓને પણ હથિયાર ઉપાડવા કરી હાંકલ
    1 hour ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    1 hour ago
    ‘પહેલા જાણ ન કરી, પછી એકલા છોડી દીધા’, યુદ્ધ વચ્ચે મિત્ર દેશો જ અમેરિકાથી નારાજ!
    2 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ
    36 minutes ago
    ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી
    1 hour ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    1 hour ago
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    23 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    2 hours ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    30 minutes ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 day ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BJD 15 વર્ષ પછી NDAમાં જોડાઈ શકે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > BJD 15 વર્ષ પછી NDAમાં જોડાઈ શકે છે
રાષ્ટ્રીય

BJD 15 વર્ષ પછી NDAમાં જોડાઈ શકે છે

Khaskhabar Editor
Last updated: 2024/03/07 at 5:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

નવીન પટનાયકની પાર્ટીના ઉપાધ્યક્ષે કહ્યું- ગઠબંધન પર ચર્ચા ચાલું; ભાજપે કહ્યું- હાઈકમાન્ડ નક્કી કરશે

ખાસ-ખબર સંવાદદાતા
નીતિશ કુમારની JDU બાદ હવે ઓડિશાનું બીજુ જનતા દળ (BJD) પણ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગઉઅમાં જોડાઈ શકે છે. બુધવારે (6 માર્ચ), ભુવનેશ્વરમાં બીજેડીના મુખ્યમંત્રી નવીન પટનાયકના નિવાસસ્થાન નવીન નિવાસ ખાતે ચૂંટણી સંબંધિત લાંબી બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ બીજેડી ઉપાધ્યક્ષ દેબી પ્રસાદ મિશ્રાએ કહ્યું કે અમે ભાજપ સાથે ગઠબંધન પર ચર્ચા કરી રહ્યા છીએ. અમારી પાર્ટી ઓડિશાના લોકોના હિતને લઈને જરૂરી નિર્ણયો લેશે. બીજી તરફ ઓડિશામાં લોકસભા ચૂંટણી મામલે બુધવારે જ દિલ્હીમાં ભાજપની લાંબી બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ બીજેપી સાંસદ જુઆલ ઓરમે પણ એ વાતની પુષ્ટિ કરી છે કે ગઠબંધનને લઈને ચર્ચા થશે. તેમણે કહ્યું કે ગઠબંધન અંગે વાતચીત ચાલી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.

- Advertisement -

1998માં બીજેપી અને બીજેડી વચ્ચે ગઠબંધન હતું જે 2009માં તૂટી ગયું હતું. બંને પક્ષોએ 1998, 1999 અને 2004ની લોકસભા ચૂંટણી એકસાથે લડી હતી. આ સિવાય 2000 અને 2004ની વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો સાથે મળીને લડ્યા હતા.

ખરેખરમાં બીજેડીને એનડીએની સૌથી ભરોસાપાત્ર પાર્ટી માનવામાં આવતી હતી. પરંતુ 2009ની લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દે ગઠબંધન તૂટી ગયું હતું. બીજેડી ઇચ્છતી હતી કે ભાજપ વિધાનસભાની 163માંથી 40 બેઠકો પર ચૂંટણી લડે, જ્યારે ભાજપ 63 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા માગતી હતી.
તેમજ, બીજેડી પણ લોકસભા માટે 21માંથી 6 સીટો ભાજપને આપવા માંગતી હતી. જ્યારે ભાજપને 9 બેઠકો જોઈતી હતી. ગઠબંધન તૂટ્યા બાદ બીજેપી નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આ ગઠબંધન તોડવું નવીન પટનાયક માટે ભારે પડશે.

ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાય છે. એનડીટીવીના અહેવાલ મુજબ, જો ગઠબંધન થશે તો ભાજપ લોકસભાની વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. સાથે જ બીજેડી વિધાનસભા ચૂંટણી પર ફોકસ કરશે. ઓડિશામાં લોકસભાની 21 અને વિધાનસભાની 147 બેઠકો છે.

- Advertisement -

You Might Also Like

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી

અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન

ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી

TAGGED: BHUVANESHVAR, BJD, join, nda, nitishkumar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં નર્મદા કેનાલનો ભાગ તૂટવાના 219 બનાવ બન્યા
Next Article સી-હોક હેલિકોપ્ટર ભારતીય નૌકાદળમાં જોડાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
9 દિવસ બાદ શુક્રાદિત્ય રાજયોગ બનતા જાણો કઈ રાશિના જાતકોને મળશે સુવર્ણ તક
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ
યુદ્ધની અસર થતા ભારતની ડ્રાયફ્રૂટ આયાત પર ભારે દબાણ જોવા મળ્યો
વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો: જાન્યુઆરીમાં માત્ર 5 ટન સોનું ખરીદાયું, ઉઝબેકિસ્તાન સૌથી મોટો ખરીદદાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાષ્ટ્રીય

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?