પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના થઈ છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝમાં સોમવારે વહેલી સવારે પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મધરાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝમાં સોમવારે વહેલી સવારે પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. રવિવારે મોડી રાત્રે ગાર્ડન રીચ વિસ્તારના હજારી મોલ્લા બાગાનમાં નિર્માણાધીન પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
- Advertisement -
#WATCH दक्षिण कोलकाता के मेटियाब्रुज में 5 मंजिला निर्माणाधीन इमारत गिरने के बाद कम से कम 5 लोगों को बचाया गया और 7 अन्य लोग मलबे में फंसे हुए हैं। खोज एवं बचाव अभियान जारी है। अधिक जानकारी की प्रतीक्षा है: अभिजीत पांडे, निदेशक अग्निशमन एवं आपदा प्रबंधन, पश्चिम बंगाल https://t.co/1S0fYbCOSB pic.twitter.com/xMLhEuOQYg
— ANI_HindiNews (@AHindinews) March 18, 2024
- Advertisement -
જણાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે, તેમને બચાવવા માટે ફાયર અને ઈમરજન્સી સેવા સ્થળ પર હાજર છે અને કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે.