કેટલાય ઉદારવાદી સમૂહ, મુસ્લિમ સમુદાય અને અરબ અમેરિકી લોકો બાઇડનના વિરોધમાં વિરોધ વધી રહ્યો છે. જો કે, બાઇડન ખુલીને ઇઝરાયલનો સમર્થન કરી રહ્યા છે, જેનું કારણ છે કે મોટી સંખ્યમાં અમેરિકામાં લોકો જો બિડેનને વખોડી રહ્યા છે.
ઇઝરાયલ હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હિંસા અને મોતને લઇને હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ વિવેચકોના નિશાના પર આવી ગયા છે. જો કે બાઇડન ખુલીને ઇઝરાયલનુમ સમર્થન કરી રહ્યા છે, જેનું કારણ છે કે, મોટી સંખ્યામાં અમેરિકામાં લોકો જો બાઇડનને વખોડી રહ્યા છે. હવે આ આલોચના કે દબાવ, ઘરેલું રાજનીતિ, જો બાઇડન પણ ગાઝા પટ્ટીમાં માનવીય મદદ માટે કેટલાક સમય માટે યુદ્ધ રોકવાની અપીલ કરી છે.
- Advertisement -
બાઇડને થોડાં સમય માટે યુદ્ધ રોકવાની વિનંતી કરી
બાઇડને ઇઝરાયલ અને હમાસને વિનંતી કરી છે કે, બંધકોને છોડવા અને ગાઝા પટ્ટીમાં માનવીય મદદ માટે બંન્ને પક્ષો કેટલાક સમય માટે યુદ્ધ રોકશે. જો કે, બાઇડને સંપૂર્ણ સીઝફાયરની વાત કરી નથી. બાઇડને કહ્યું કે, મને લાગે છે કે થોડા સમય રોકવાની જરૂરિયાત છે. મતલબ કે બંધકોને છોડવા માટે થોડા સમયની જરૂર છે. બાઇડને મિસ્ત્ર દ્વારા રાફાહ ક્રોસિંગ ખોલવા અને તેનાથી ઇજાગ્રસ્ત્રો અને વિદેશી નાગરિકોને કાઢવાની મંજૂરી પણ આપી. ઉલ્લેખનીય છે કે, મિસ્ત્રએ ગઇકાલે ગાઝા પટ્ટીની સીમા પર હાલમાં રાફાક ક્રોંસિંગ ખોલી દીધી, જ્યાંથી કેટલાય અમેરિકી નાગરિક અને ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત્ર લોકોને મિસ્ત્ર જવાની પરવાનગી આપી.
બાઈડેન સમજાવ્યો માનવીય ‘અલ્પ વિરામ’ નો સમજાવ્યો
જો બાઈડેને એક ચૂંટણી પ્રચારની રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન એક મહિલાએ બૂમ પાડીને કહ્યું કે, રાષ્ટ્રપતિ, જો તમે યહૂદી લોકોનું ધ્યાન રાખતા હો, તો હું ઈચ્છું છું કે તમે યુદ્ધવિરામનું આહ્વાન કરો. જેના જવાબમાં બાઈડેન કહ્યું કે, હું પ્રદર્શનકારીઓની લાગણીને સમજુ છું. જ્યારે તેમને માનવીય ‘અલ્પ વિરામ’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અહીં ‘અલ્પ વિરામ’નો અર્થ છે ‘બંધકોને બહાર કાઢવા માટે સમય આપવો. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર જોરદાર આતંકી હુમલો થયો તેની જવાબી કાર્યવાહીમાં ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો થઈ રહ્યો છે.