મહુવા તાલુકાના કસાણ ગામ એ 20 વર્ષની બાળકી ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો જીવનભાઈ મકા ભાઈ માણીયા ની વાડી માં આ બાળા કપાસ વીણતી હતી આરતીબેન શામજીભાઈ નામની બાળા ઉપર દીપડાએ હુમલો કર્યો છે ગોપનાથ-રાજપરા ના મૂળ રહેવાસી છે જીવનભાઈ મકાભાઇ ની વાડીમાં ઉધડો કપાસ વીણવાની મજુરી માટે આવેલ આ બાળા ઉપર દીપડાએ સાંજના 7:00 વાગ્યે ઉમલો હુમલો કરેલ છે બાળા ઉપર દીપડાએ હુમલો કર્યા બાદ તે બાળાને મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે
મહુવાના કસાણ ગામે દીપડાના હુમલા થી યુવતીનું મોત
You Might Also Like
Follow US
Find US on Social Medias


