ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ ના આઈટી સેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ ઠાકોર ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના ઉત્તર ગુજરાત અરવલ્લી જિલ્લામાં એક જાણીતું નામ એટલે ભરતસિંહ ઠાકોર તેમને પોતે પત્રકાર છે સમાજ પર તથા અન્યો અત્યાચારો તેમજ સમાજને લગતા વળગતા ખબર તેમના ન્યુઝ પેપર માં મીડિયામાં નિયમિત આપતા હોય છે તેમને ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ દ્વારા ગુજરાત પ્રદેશ આઈ ટી સેલ ના પ્રમુખ ની જ્યારથી જવાબદારી આપી છે ત્યારથી ઉત્તર ગુજરાત થી લઈને રાજસ્થાન સુધી અરવલ્લી મોડાસા મહેસાણા પાલનપુર અને વિવિધ ગુજરાતના ખૂણે ખૂણે તેમને સંગઠનની મજબૂત બાંધણી કરવામાં સહયોગ આપે છે તેમના નેતૃત્વમાં આવનાર દિવસમાં સારા કાર્ય થાય તેમનું આયુષ્ય સારું રહે તેવી અમારા ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવે છે.
ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશદાદા પવાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચદ ઉફ હમીરભાઈ શામળિયા રાષ્ટ્રીય પ્રવક્તા માવજીભાઈ વાઢેળ ગુજરાત પ્રદેશ પ્રમુખ આઇ.ટી સેલ. ભરતસિંહ ઠાકોર કચ્છ જિલ્લા મહામંત્રી દિનેશભાઈ મહેશ્વરી અમરેલી જિલ્લાના જેરામભાઈ પરમાર સુરત જિલ્લાના સંતોષ નાના ઇંદરવે મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ હરંચરજીત સિંહ સહાની મુંબઈ પ્રદેશ કાર્યકારી સદસ્ય છગનભાઈ ઝાલા વિશ્રામભાઇ મેરીયા શિવજીભાઇ બુચિયા હિરજીભાઇ બગડા રતનભાઇ કન્નર રૂપાભાઈ શામળિયા બાબુભાઈ પરમાર ભારમલ શામળિયા વિશાલ મારુ મોહનભાઈ વણકર હયાત મણકા શંકર ગરવા કાનજીભાઈ પરમાર રાજ કાઞી ધીરજ સોલંકી વિક્રમભાઈ કાગી , સુનિલભાઈ ડુંગરિયા, તમામ કાર્યકર્તા પદાધિકારીઓ તરફથી હાર્દિક શુભેચ્છાઓ..
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


