By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    2 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    2 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    3 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    4 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 hour ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 days ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    3 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    48 minutes ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    3 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    4 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બે ઓલિમ્પિક વચ્ચે નીરજ ચોપરા બન્યો ભારતનો સૌથી મોટો એથલિટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > બે ઓલિમ્પિક વચ્ચે નીરજ ચોપરા બન્યો ભારતનો સૌથી મોટો એથલિટ
સ્પોર્ટ્સ

બે ઓલિમ્પિક વચ્ચે નીરજ ચોપરા બન્યો ભારતનો સૌથી મોટો એથલિટ

Khaskhabar Editor
Last updated: 2024/08/10 at 12:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં ભલે સિલ્વર મેડલ જીત્યો પરંતુ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો તેની તુલનામાં વધારે દૂર જૈવલિન થ્રો કર્યું. ટોક્યો ઓલિમ્પિકમાં 7 ઓગસ્ટ 2021એ તેમણે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. ત્યાં જ પેરિસમાં સિલ્વર મેડલ 8 ઓગસ્ટે પોતાના નામે કર્યો.

7 ઓગસ્ટ 2021એ ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે 87.58 મીટરનો થ્રો કર્યો હતો અને ભારતને ગોલ્ડ મેડલ જીતાવ્યો. તે રાતો-રાત ભારતના સૌથી મોટા સ્ટાર એથલીટ બની ગયા. તે ભારતના એથલેટિક્સ ઈતિહાસમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યા હતા.

- Advertisement -

ત્યાં જ નીરજ જ હતા જેમના ગોલ્ડ મેડલના કારણે ભારતમાં જૈવલિનનો ક્રેજ આવ્યો. નીરજ બાદ કિશોર જેના, ડીપી મનુ જેવા જૈવલિન થ્રોઅર પણ સામે આવ્યા. કિશોર જેનાએ પિરસ ઓલિમ્પિક માટે પણ કોટા મેળવ્યો પરંતુ તે ફાઈનલ રાઉન્ડમાં જગ્યા ન બનાવી શક્યા.

મિલ્ખા સિંહ

નીરજ પહેલા ઘણા એવા અવસર આવ્યા જેમાં ભારત એથલેટિક્સમાં મેડલ જીતવાની નજીક આવી ગયું. મિલ્ખા સિંહ 1960માં 400 મીટરની રેસમાં ચોથા સ્થાન પર રહ્યા. ત્યારે તે 0.1 સેકન્ડના મામૂલી માર્જિનથી મેડલ મિસ કરી ગયા હતા.

- Advertisement -

પીટી ઉષા

ત્યાં જ પીટી ઉષા 1984ના લોસ એન્જિલ્સ ઓલિમ્પિકમાં એથલેટિક્સમાં મેડલ જીતવાની નજીક હતી. તેઓ 400 મીટર હર્ડલ્સ ફાઈનલમાં ચોથા સ્થાન પર રહ્યા અને બ્રોન્ઝ મેડલ ફક્ત 1/100 સેકન્ડથી ચુકી ગયા હતા. જ્યારે નીરજે ટોક્યોમાં ગોલ્ડ મેળવ્યો તો તેમણે ભારતને આ વાતની આશા આપી દીધી હતી કે ભારતના એથલીટમાં પણ દમ છે.

8 ઓગસ્ટ 2024માં પેરિસમાં 89.45 મીટર દૂર ભાલો ફેંકીને નિરજ ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો. ત્યાં જ પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર દૂર ભાલો ફેંક્યો અને ગોલ્ડ મેળવ્યો. જ્યારે આ ઈવેન્ટનો બ્રોન્ઝ મેડલ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટર જૈવલિન ફેંકીને પોતાના નામે કર્યો.

વર્લ્ડ રેકોર્ડ

જૈવલિન થ્રોનો વર્લ્ડ રેકોર્ડ ચેક ગણરાજ્યના ખેલાડીઓના નામે દાખલ છે. ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક ચેમ્પિયન, ચેક ગણરાજ્યના દિગ્ગજ એથલીટ જાન લેલેજનીએ જર્મનીમાં એક એથલેટિક્સ પ્રતિયોગિતા વખતે 1996માં 98.48 મીટરનો થ્રો કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધ્યો હતો. જે આજસુધી કાયમ છે.

નીરજ ચોપડાના નામે છે આ મેડલ

નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પણ પોતાનો જલવો કાયમ રાખ્યો. તેમણે હોંગઝોઉ એશિયન ગેમ્સ 2023 અને બુડાપેસ્ટ વર્લડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પેરિસ ઓલિમ્પિક 2024- સિલ્વર મેડલ
હોંગઝોઉ એશિયન ગેમ્સ 2023- ગોલ્ડ મેડલ
બુડાપેસ્ટ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ- ગોલ્ડ મેડલ
ટોક્યો ઓલિમ્પિક 2020-ગોલ્ડ મેડલ
જકાર્તા એશિયન ગેમ્સ 2018- ગોલ્ડ મેડલ
ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018- ગોલ્ડ મેડલ
એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2017- ગોલ્ડ મેડલ
વર્લડ U-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2016- ગોલ્ડ મેડલ
સાઉથ એશિયન ગેમ્સ 2016- ગોલ્ડ મેડલ

You Might Also Like

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

TAGGED: Gold Medal, Neeraj Chopra, Paris Olympics 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિવલિંગ પર દૂધનો જ અભિષેક શા માટે કરવામાં આવે છે ચાલો જાણીએ
Next Article Paris Olympics 2024: શું વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? આજે ફેંસલો કરવામાં આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
રાજકોટના યુવકને કેનેડાની શેરબજાર અને ક્રિપ્ટોમાં 1 કરોડનું રોકાણ કરાવ્યા બાદ બુચ મારી દીધુ : યુવકનો આપઘાત
‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પોર્ટ્સ

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?