રાજકોટના નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા પરિમલ પંડ્યાની એ જ પોસ્ટ પર અમદાવાદ ખાતે બદલી થતાં આજરોજ કલેકટર કચેરી ખાતેથી તેમને ગાજતે-વાજતે વિદાય આપવામાં આવી હતી. એડિશનલ કલેકટર પરિમલ પંડ્યાને રથમાં બેસાડી સાફા ધારણ કરી વિદાય આપવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં સ્ટાફ મિત્રો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રથમાં બેસાડી પરિમલ પંડ્યાને વિદાય અપાઈ
You Might Also Like
Follow US
Find US on Social Medias