By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    2 hours ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    2 hours ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    2 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    23 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    23 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    23 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    23 hours ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    2 days ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    40 minutes ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    53 minutes ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    2 hours ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    1 day ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    1 hour ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    1 day ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
સ્પોર્ટ્સ

‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’

Khaskhabar Editor
Last updated: 2025/07/28 at 2:44 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

ગઈકાલે સાંજે માન્ચેસ્ટરમાં ભારત સામે જે કર્યું તે પછી બેન સ્ટોક્સ હાલ દરેક ભારતીય માટે પ્રેરણાદાયક છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ વિવાદ સાથે સમાપ્ત થઈ. મેચના પાંચમા અને છેલ્લા દિવસે ભારતે શાનદાર બેટિંગ કરી અને મેચને ડ્રો કરી દીધી. જ્યારે દિવસની મેચ પૂરી થવામાં એક કલાક બાકી હતો અને ઈંગ્લેન્ડ ટીમને ખબર હતી કે હવે મેચનું પરિણામ મેળવવું અશક્ય છે, ત્યારે બેન સ્ટોક્સે ભારતીય ખેલાડીઓને હેન્ડશેક કરીને મેચ ડ્રો કરવા કહ્યું હતું. જો કે, ભારતીય બેટર રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આમ કરવાનો ઈનકાર કર્યો કારણ કે બંને સદીની નજીક હતા અને સ્ટોક્સ બંનેને સદીથી વંચિત રાખવા માગતો હતો. હવે આ સમગ્ર મામલે માંજેરકરે કહ્યું કે, ‘બેન સ્ટોક્સ જિદ્દી બાળક જેવું વર્તન કરી રહ્યો હતો.’

- Advertisement -
માન્ચેસ્ટર ટેસ્ટમાં જ્યારે ભારત બીજી ઈનિંગમાં ઝીરો રન પર બે વિકેટ ગુમાવી ચૂક્યું હતું ત્યારે ઇંગ્લીશ ટીમ અને બેન સ્ટોકને જીતની સુગંધ આવવા લાગી હતી. તેઓ ઈનિંગથી જીતના સપના જોવા લાગ્યા હતા. પરંતુ કેએલ રાહુલ અને સુભમન  ગિલે તેને  ફ્રસ્ટેટ કરી દીધો. ત્યાર પછી જ્યારે લંચ પહેલા 222 રન પર ભારતની 4 વિકેટ પડી ગઈ, તો તેને ફરી જીત નિશ્ચિત દેખાવા લાગી. રિષભ પંત પહેલાથી જ ઈજાગ્રસ્તો હતો. વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર હતા. ભારતને ત્યારે પણ ઈનિંગની હાર ટાળવા માટે 89 રનની જરૂર હતી.

જાડેજાનો ડ્રો કરવાનો ઈનકાર 

ભારતના બંને ઓલ રાઉન્ડરોએ ઈંગ્લેન્ડના બોલરોના નાકમાં દમ લાવી દીધો હતો. એક સમયે હાથમાંથી નીકળી ગયેલી મેચનો ડ્રો સુનિશ્ચિત કરી દીધો. ઈંગ્લેન્ડ કોચ બ્રેન્ડન મેકલમના કાર્યકાળનો માત્ર બીજો ડ્રો. ઈંગ્લેન્ડના ખૂબ જ પ્રચારિત બેઝબોલ યુગનો દુર્લભ ડ્રો. ઈંગ્લેન્ડનો અહંકાર તૂટવા જઈ રહ્યો હતો અને તેનાથી બેન સ્ટોક્સ એટલો વિચલિત થઈ ગયો કે, તેણે વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજાને તેમની સદીથી વંચિત રાખવા માટે સમય પહેલા જ ડ્રો કરવાનો નિર્ણય એક તરફો થોપવાનો પ્રયાસ કર્યો.  પરંતુ જાડેજાએ ડ્રો કરવાનો ઈનકાર કરી દીધો.

જિદ્દી બાળક જેવું વર્તન કરી રહ્યો હતો બેન સ્ટોક્સ

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે બેન સ્ટોક્સની તુલના જિદ્દી બાળક સાથે કરી છે. તેણે મેચ બાદ કહ્યું કે, ‘મને લાગે છે કે બેન સ્ટોક્સ છેલ્લે એક જિદ્દી બાળકની જેમ વર્તન કરી રહ્યો હતો. હું એ જોવા માંગીશ કે જો તેમના બે બેટ્સમેન ટેસ્ટ સદીની નજીક હોય તો ઈંગ્લેન્ડ શું કરત?’

- Advertisement -

સંજય માંજરેકરે આગળ કહ્યું કે, ‘આપણે છેલ્લે જોયું કે બેન સ્ટોક્સ ખૂબ જ હતાશ હતો, તે આ પ્રકારનું પરિણામ નહોતો ઈચ્છતો. અને હું કહીશ કે, છેલ્લે તે એકદમ જિદ્દી બાળકની જેમ વર્તન કરી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે બે કલાક બેટિંગ કરી અને બંને સદી તરફ આગળ વધી રહ્યા હતા. તેઓ કોઈ પણ રીતે તેનો સ્વીકાર કરવાના નહોતા. સ્ટોક્સને પસ્તાવો થશે છે કે મેં શું કરી દીધું.’ પરંતુ હું એટલું કહીશ કે, ‘ઈંગ્લેન્ડ કેટલુ હતાશ હતું અને માત્ર એટલા માટે કે નવા યુગની ભારતની બેટિંગે જે પ્રકારનો સંઘર્ષ રજૂ કર્યો છે.’

શું હતો મામલો? 

ક્રિકેટ જગતમાં બેન સ્ટોક્સનો ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે ગેમ પૂરી થવાના એક કલાક પહેલાં, સ્ટોક્સે ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવીને મેચ ડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આ પ્રસ્તાવ નકારી દીધો હતો, કારણ કે બંને ખેલાડીઓ સેન્ચુરી ફટકારવાની નજીક હતા. જ્યારે જાડેજા અને સુંદર બંનેએ પોતપોતાની સેન્ચુરી પૂરી કરી, ત્યારે ભારતે મેચ ડ્રો કરવા માટે સંમતિ આપી અને બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા.

 

You Might Also Like

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી

હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું

IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ

હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

TAGGED: Ben Stokes, India vs England
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
Next Article સંસદમાં આજે ઓપરેશન સિંદૂર પર ચર્ચા – શું શશિ થરૂર પોતાનું ‘મૌનવ્રત’ તોડશે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
સ્પોર્ટ્સ

હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?