By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    54 minutes ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    2 hours ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    2 hours ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    3 hours ago
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
    6 minutes ago
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    3 hours ago
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    3 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    4 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 hours ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 hours ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    3 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    3 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    4 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બજરંગ દળના કાર્યકરોનું ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય પર હલ્લાબોલ, વિરોધ પક્ષના નેતાનું મોં કર્યું કાળું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બજરંગ દળના કાર્યકરોનું ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય પર હલ્લાબોલ, વિરોધ પક્ષના નેતાનું મોં કર્યું કાળું
રાષ્ટ્રીય

બજરંગ દળના કાર્યકરોનું ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય પર હલ્લાબોલ, વિરોધ પક્ષના નેતાનું મોં કર્યું કાળું

Khaskhabar Editor
Last updated: 2024/07/02 at 5:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રાહુલ ગાંધીએ હિંદુઓને ‘હિંસક’ ગણાવ્યા બાદ ભારે વિરોધ

સૌજન્ય ઈં ઑપ ઈન્ડિયા-ગુજરાતી

- Advertisement -

લોકસભામાં સોમવારે (1 જુલાઇ) વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના આધિકારિક સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી, જેના કારણે હવે દેશભરમાં હિંદુઓની લાગણી દુભાઈ છે. રાહુલ ગાંધીએ સંબોધન દરમિયાન હિંદુઓને હિંસક ગણાવી દીધા હતા. તેમની આવી ટિપ્પણીનો પડઘો આખા દેશમાં પડ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સંત સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, 1 જુલાઇની મોડી રાત્રે અમદાવાદના ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો હતો. દરમિયાન રાહુલ ગાંધીના ફોટો પર કાળી શાહી પણ લગાવવામાં આવી હતી. રાહુલ ગાંધીના નિવેદન બાદ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક ગણાવ્યા બાદ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. 1 જુલાઇની મોડી રાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન (ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય) ખાતે બજરંગદળના કાર્યકર્તાઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ફોટો પર કાળી શાહી પણ લગાવી હતી.દરમિયાન કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ફોટો પર મોના સ્થાને એક પોસ્ટર છીપકાવી દીધું હતું, જેના પર રાહુલ ગાંધીના ઇસ્લામિક ટોપી ધારણ કરેલા ફોટો હતા અને લખ્યું હતું કે, હિંદુ મતલબ હિંસા’. ત્યારબાદ એ પોસ્ટર સહિત રાહુલ ગાંધીના મોને કાળું કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે વિરોધની વંટોળ અમદાવાદથી શરૂ થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તાઓએ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો. અમદાવાદમાં રાહુલ ગાંધીનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ નેતાઓના પણ અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે બજરંગદળને ‘ગુંડાઓ’ કહીને સંબોધ્યા હતા. તે સિવાય તેમણે ઘણી અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.

બજરંગદળના પ્રમુખ જ્વલિત મહેતાએ મીડિયાને જણાવ્યું હતું કે, હિંદુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે, ધર્મ માટે કરેલી હિંસા અહિંસા બરાબર છે, આ લોકો જે અહિંસાની વાત કરે છે, પરંતુ જ્યારે શીખ રમખાણો કર્યા હતા ત્યારે આવી વાતો કેમ યાદ ન આવી. ત્યારે તો કોંગ્રેસે જ આ બધુ કરાવ્યું હતું. કાશ્ર્મીરી પંડિતો સાથે જ્યારે અન્યાય થયો ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની જ સરકાર હતી. ત્યારે આવી વાતો ક્યા ગઈ હતી?

- Advertisement -

અમદાવાદ અને સુરતમાં રાહુલ વિરૂદ્ધ ગુનો દાખલ કરવા કરાઈ અરજી
સંસદમાં રાહુલ ગાંધીના હિંદુ ધર્મના નિવેદનને લઈને અમદાવાદ-સુરતમાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવાની અરજી કરવામાં આવી છે. અમદાવાદમાં વકીલાતનો અભ્યાસ કરતાં એક અરજદારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને સાંસદ રાહુલ ગાંધીના ભાષણથી હિંદુ સમાજની લાગણી દુભાઈ હોવાની અરજી દાખલ કરી છે. નવા કાયદા અનુસાર, ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 હેઠળ રાહુલ ગાંધી સામે ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી છે. અરજીની નકલ પોલીસ કમિશનર અને ઉૠઙને પણ મોકલવામાં આવી છે. જોકે, આ મુદ્દે આગામી સમયમાં કોર્ટમાં કેસ ચાલી શકે છે.

You Might Also Like

પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ

હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

TAGGED: Bajrang Dal, Gujarat Congress headquarters, RAHUL GANDHI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આનંદો! ભાદર-2 ડેમ 100% ભરાઈ ગયો
Next Article એક્ટિવિસ્ટ મેધા પાટકરને કોર્ટે ફટકારી 5 મહિનાની જેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ઊના દલિતકાંડ: 10 વર્ષ બાદ ચૂકાદો, એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ પાંચેય દોષિતને 5 વર્ષની સજા
પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા
iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાષ્ટ્રીય

હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?