By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇઝરાયલમાં માઇક્રોસોફ્ટ ઑફિસ પાસે ઇરાની મિસાઇલ ખાબકી
    1 hour ago
    ટ્રમ્પે યુક્રેનની જેમ ઈઝરાયલને પણ લોલીપોપ આપી!
    1 hour ago
    ટ્રમ્પ અને પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરની ગુપ્ત બેઠક મુનીરે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરી
    2 hours ago
    પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે આખરે સ્વીકાર્યું કે ભારતે એરબેઝ પર હુમલો કર્યા પછી તેમણે યુદ્ધવિરામની માંગ કરી હતી
    4 hours ago
    પરીક્ષણ દરમિયાન એલોન મસ્કનું સ્ટારશીપ કેમ ફાટ્યું? સ્પેસએક્સે ખુલાસો કર્યો
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
    39 minutes ago
    ઓપરેશન સિંદૂર સામે સવાલ ઊઠાવનારા ગદ્દાર, રાહુલ ગાંધી પાકિસ્તાનના એજન્ટ: એકનાથ શિંદે
    47 minutes ago
    લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ
    51 minutes ago
    વિશ્વમાં રોકાણ માટે એકમાત્ર ભારત સૌથી સુરક્ષિત – શ્રેષ્ઠ : અમિત શાહ
    54 minutes ago
    અકસ્માત હોય કે ક્રાઈમ, CCTV કેમેરા હવે માત્ર રેકોર્ડ જ નહીં કરે, એલર્ટ પણ કરશે!
    56 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    1 day ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    2 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    4 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    1 day ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    2 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    3 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    6 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    4 hours ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘બડે મિયાં છોટે મિયાં’નું ટીઝર રિલીઝ: રિયલ લાઇફ ખિલાડી અક્ષય-ટાઇગરની જોડી મચાવશે ધમાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ‘બડે મિયાં છોટે મિયાં’નું ટીઝર રિલીઝ: રિયલ લાઇફ ખિલાડી અક્ષય-ટાઇગરની જોડી મચાવશે ધમાલ
બોલીવુડમનોરંજન

‘બડે મિયાં છોટે મિયાં’નું ટીઝર રિલીઝ: રિયલ લાઇફ ખિલાડી અક્ષય-ટાઇગરની જોડી મચાવશે ધમાલ

Khaskhabar Editor
Last updated: 2024/01/24 at 11:34 AM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટીઝરની રિલીઝ થવા અંગે જણાવ્યું હતું.

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું પોસ્ટર ગઈકાલે રિલીઝ થયું હતું. આજે આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -

‘બડે મિયાં છોટે મિયાં’ ટીઝર
અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટીઝરની રિલીઝ થવા અંગે જણાવ્યું હતું. અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘જ્યારે દુનિયાને બચાવવાની વાત આવે છે, ત્યારે તમારા મિત્ર તમારી સાથે હોય છે.’ બડે મિયાં છોટે મિયાંનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પોસ્ટરમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને બંદૂકથી ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે.

ઈદ પર રિલીઝ થશે આ ફિલ્મ
‘બડે મિયાં છોટે મિયાં’ બાબતે એક અફવા ઉડી હતી, કે આ ફિલ્મ સ્થગિત કરવામાં આવી છે. ડિરેક્ટરે અલી અબ્બાસ ઝફરે આ અફવાને પાયાવિહોણી ગણાવીને જણાવ્યું હતું કે, ‘આવી અફવાઓ કેવી રીતે ફેલાઈ રહી છે, તેની મને ખબર નથી. પ્રી-પ્રોડક્શનમાં વધુ સમય જાય છે.’ તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ આ વર્ષે ઈદના દિવસે રિલીઝ થશે.

- Advertisement -

‘બડે મિયાં છોટે મિયાં’ સ્ટારકાસ્ટ
1998માં રિલીઝ થયેલ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું ડાયરેક્શન ડેવિડ ધવને કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ગોવિંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. વર્ષ 2024માં રિલીઝ થનાર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય અને ટાઇગરની સાથે પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળશે. પૃથ્વીરાજ સુકુમારન થોડા સમય પહેલા રિલીઝ થયેલ ફિલ્મ ‘સલાર પાર્ટ 1: સીઝફાયર’માં જોવા મળ્યો હતો.

You Might Also Like

શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?

અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી

નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું

શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?

મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે

TAGGED: AKSHAYKUMAR, BadeMianChhoteMian, teaser, TIGERSHROFF
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Oscars 2024 માટે નોમિનેશનની જાહેરાત: બાર્બી અને ઓપેનહેમર બેસ્ટ ફિલ્મ માટે નોમિનેટ થયા
Next Article સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલમાં કમાઇ રહી છે નફો, ભાવ ઘટવાની સંભાવના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

3-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની સમીક્ષા કરતા મ્યુ. કમિશનર સુમેરા

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
સાધુવાસવાણી રોડ પરના સ્વામી’સ રેસ્ટોરેન્ટનો ઢોસા ખાવાલાયક નથી!
રાજકોટમાં કોરોનાનાં વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 201 થઇ
અનધિકૃત બાંધકામો માટેની ‘ઈમ્પેક્ટ ફી’ યોજનાની મુદત વધારાઇ: 16 ડિસેમ્બર 2025 સુધી રાહત
ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
ઈરાનમાં લોકશાહી નહીં, ધર્મશાહી છે, ‘વિલાયત-એ-ફકીહ’ની અનોખી શાસનવ્યવસ્થા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બોલીવુડ

અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બોલીવુડ

નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?