શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા ઘ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે વોર્ડ નં.૧૫માં નવા થોરાળા ખાતે ગુરૂપુજન– અર્ચન કાર્યક્રમ યોજયો હતો. આ તકે રાષ્ટ્રીય અનુ. જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયા તેમજ મહેશ બથવાર, ૨વી ગોહેલ, શામજીભાઈ ચાવડા, જયશ્રીબેન ચાવડા, ભારતીબેન મકવાણા, ગીતાબેન પારઘી, રાણીબન પરમાર, વિજય પરમાર, અનીલ સરવૈયા, ભનુભાઈ ખીમસુરીયા, ભાવીન બાબરીયા, જેન્તીભાઈ ધાંધલ, ડી.બી. ખીમસુરીયા, અનીલ મકવાણા, અજય વાઘેલા, મુકેશ વાઘેલા, દીલસુખ રાઠોડ, શોભીત પરમાર, દીનેશ સોલંકી, ઈશ્વર જીતીયા, નરેશ દવેરા, સંજય બગડા, પ્રવીણ મકવાણા, પ્રવીણ ચાવડા સહીતના ઉપસ્થિત રહયા હતા.
ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે શહેર ભાજપ અનુસુચિત જાતી મોરચા ઘ્વા૨ા ગુરૂપુજનનો કાર્યક્રમ યોજાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias