By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    44 minutes ago
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    2 hours ago
    ન્યુઝીલેન્ડના સાંસદે ડીપફેક કાયદાઓ માટે દબાણ કરવા પોતાનો AI-જનરેટેડ ન્યુડ ફોટો બતાવ્યો
    1 day ago
    કેનેડા/ ટોરોન્ટોમાં ગોળીબારમાં 1નું મોત, 5 લોકો હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
    1 hour ago
    પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
    1 hour ago
    સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
    2 hours ago
    કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુમાં આરસીબીના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે રિપોર્ટ માંગ્યો
    2 hours ago
    શાળાઓમાં પહેલા ધોરણથી ફક્ત મરાઠી અને અંગ્રેજી જ શીખવવામાં આવશે તેવો આદેશ જારી કરો: રાજ ઠાકરે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    1 hour ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 hours ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    1 day ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    1 day ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    58 minutes ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    1 day ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    3 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    6 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લક્ષ્મીનગરમાં ધોળા દિવસે જ્વેલર્સમાં ઘૂસી લૂંટનો પ્રયાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લક્ષ્મીનગરમાં ધોળા દિવસે જ્વેલર્સમાં ઘૂસી લૂંટનો પ્રયાસ
રાજકોટ

લક્ષ્મીનગરમાં ધોળા દિવસે જ્વેલર્સમાં ઘૂસી લૂંટનો પ્રયાસ

Khaskhabar Editor
Last updated: 2024/05/27 at 4:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
1 Min Read
SHARE

વેપારી ઉપર છરીથી હુમલો કરી નાસી છૂટ્યા બુકાનીધારી બેલડીની શોધખોળ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27

- Advertisement -

શહેરમાં ગુનાખોરી અટકાવવા પોલીસના પેટ્રોલિંગ વચ્ચે ચોર, લૂ઼ંટારાઓ બેકાબૂ બન્યા હોય લક્ષ્મીનગરમાં સોનીની દુકાન ચલાવતા વેપારીની દુકાનમાં ઘૂસી છરી વડે હુમલો કરી બુકાનીધારી શખ્સે સોનાના દાગીનાની લૂંટની કોશિશ કરી નાસી જતાં માલવિયાનગર પોલીસે ગુનો નોધી સીસીટીવીમાં કેદ બુકાનીધારી બેલડીને દબોચી લેવા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

શહેરના ગોંડલ રોડ ઉપર વિજય પ્લોટમાં રહેતા અને લક્ષ્મીનગર ચોકમાં આનંદ જ્વેલર્સ નામની સોના-ચાંદીના દાગીના વેચવાની દુકાન ચલાવતા સુજિતભાઇ પ્રતાપભાઇ ઝરિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે બે અજાણ્યા બુકાનીધારી શખ્સના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.25ના રોજ બપોરે તેની દુકાને હતા ત્યારે ગ્રાહક બની આવેલા બે બુકાનીધારી શખ્સે સોનાની વીંટી લેવાની વાત કરી જેથી તેને વીંટી બતાવ્યા બાદ તેને ચાંદીની વીંટી બતાવવાની વાત કરી હતી અને માપ લીધા બાદ તેને ગૂગલ પે કરી આપવાની વાત કર્યા બાદ એક શખ્સે છરી સાથે કાઉન્ટર કૂદી હુમલો કરતા તેના હાથમાં ઇજા થઇ હતી ત્યારબાદ બન્ને શખ્સોએ ઝપાઝપી કરતા તેના હાથમાંથી છરી પડી ગઇ હતી અને એક શખ્સના મોઢા પરનો રૂમાલ હટી ગયો હતો. જેનો ચહેરો જોઇ ગયેલ હોય ત્યાર બાદ બહાર નીકળી તેને દેકારો કરતા બન્ને શખ્સ તેના બાઇકમાં નાસી ગયા હતા.

You Might Also Like

સાંસદ રામભાઈ મોકરીયાએ લાંચિયા અધિકારી પાસેથી તોડના રૂા. 25000 પરત અપાવ્યા

રાજકોટ અને હિરાસર પાસે અકસ્માતના બે બનાવ

દેશી પિસ્ટલ, એક કાર્ટીઝ સાથે રાજકોટના શખ્સની ધરપકડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો: પરીક્ષામાં હાજર 6 વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરાયા

ગુરુજી તરીકે જાણીતા માધવ સદાશિવરાવ ગોલવલકરની 5 જૂને પૂણ્યતિથિ

TAGGED: jewelers, Lakshminagar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વન્યજીવ પરના અભ્યાસક્રમ માટે જૂનાગઢમાં રાજયનું પ્રથમ ‘સેન્ટર ફોર એકસેલેન્સ’ સ્થપાશે
Next Article રાજુલાના ખાંખબાઇ ગામે ધાતરવડી નદીમાં નાહવા ગયેલો યુવક ડૂબી જતાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયબિઝનેસ

ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સાંસદ રામભાઈ મોકરીયાએ લાંચિયા અધિકારી પાસેથી તોડના રૂા. 25000 પરત અપાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટ અને હિરાસર પાસે અકસ્માતના બે બનાવ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

દેશી પિસ્ટલ, એક કાર્ટીઝ સાથે રાજકોટના શખ્સની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?