By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    6 minutes ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    19 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    20 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    23 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
    33 minutes ago
    ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
    2 hours ago
    આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
    2 hours ago
    યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત
    2 hours ago
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    23 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    7 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ISISનાં 75 ઠેકાણા પર હુમલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ISISનાં 75 ઠેકાણા પર હુમલો
આંતરરાષ્ટ્રીય

ISISનાં 75 ઠેકાણા પર હુમલો

Khaskhabar Editor
Last updated: 2024/12/09 at 4:56 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

સીરિયામાં સત્તાપલટો થતાં જ અમેરિકાની એરસ્ટ્રાઈક

સીરિયામાં IS ફરીથી પોતાને સ્થાપવાની કોશિશ કરશે પણ અમે તેવું નહીં થવા દઈએ: જો બાઈડન

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

બાંગ્લાદેશ બાદ વધુ એક દેશમાં તખ્તાપલટ થયો છે. સીરિયામાં ગઈકાલે થયેલા તખ્તાપલટ બાદ દેશના રાષ્ટ્રપતિ બશર અલ અસદ સીરિયાને છોડીને રશિયામાં શરણ લીધુ છે જેને લઈને મિડલ ઈસ્ટના રાજકારણ પર ઉંડો પ્રભાવ પડવાનું અનુમાન છે. હાલ સિરીયાની હાલત બદતર થઈ ગઈ છે. દેશનાં મોટાભાગમાં અને રાજધાની સહીત મોટા શહેરો પર હવે જેહાદી વિદ્રોહીનો કબ્જો થઈ ગયો છે.
વિદ્રોહી દ્વારા દેશ છોડવા માટે સંસદના મજબુર થવાના કલાકોમાં અમેરિકાએ રવિવારે સીરિયાનાં આઈએસઆઈએસનાં ડઝનબંધ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું કે અમને એ વાતની સ્પષ્ટ જાણકારી છે કે ઈસ્લામીક સ્ટેટ ચરમપંથી સમુહ કે જે આઈએસ તરીકે પણ જાણીતુ છે. સીરિયામાં ખુદને ફરી સ્થાપિત કરવા માટે તમામ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશીશ કરશે પણ અમે એવુ નહીં થવા દઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની સેનાએ રવિવારે સીરિયામાં આઈએસઆઈએસ વિરૂધ્ધ હુમલા કર્યા હતા જેની પુષ્ટી અમેરીકી સેનાએ કરી હતી કે તમેના લડાયક વિમાનોએ ઈસ્લામીક સ્ટેટનાં આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઈસ્લામીક ટુકડીનાં લડાયકો સાથે લડવા માટે અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશીયામાં લગભગ 900 સૈનિકોની તૈનાતી કરી છે. બાઈડને જણાવ્યું હતું કે અસદ શાસનનું પતન ન્યાયનું એક મૌલીક કાર્ય છે. આ સીરિયાનાં લાંબા સમયથી પીડીત લોકો માટે ઐતિહાસીક અવસર છે. સીરીયાનાં પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ અલ અસદ અને તેમનો પરિવાર કથીત રીતે મોસ્કો પહોંચ્યો છે તેમને રશીયન રાષ્ટ્રપતિ પુતિને શરણ આપી છે.

- Advertisement -

સીરીયામાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્રોહી જુથો અને સેના વચ્ચે કબજાને લઈને લડાઈ ચાલતી હતી આખરે સરકાર ઈસ્લામવાદી હયાત અલ શામ સમુહ (એચટીએચ) સમુહ દ્વારા અસલ પરિવારની પાંચ દાયકાથી વધુ શાસનનો પડકાર આપવાના 11 દિવસ બાદ અસદની સરકાર ભાંગી પડી હતી. વિદ્રોહી લડાયકોએ રાજધાની દમિશ્ર્ક પર પોતાનો કબજો કરી લીધો હતો તેઓ માર્ગો પર ગોળીબાર કરીને જીતનો ઉત્સવ ઉજવી રહ્યા છે. મુખ્ય વિદ્રોહી કમાન્ડર અબુ મોહમ્મદ અલ ગોલાનીએ દમિશ્ર્કમાં જન સમુહને સંબોધનમાં જણાવ્યુ હતું કે મારા ભાઈઓ આ મહાન જીત બાદ પુરા ક્ષેત્રમાં એક નવા ઈતિહાસ લખાવવા જઈ રહ્યો છે.

સીરિયાના રાષ્ટ્રપતિ અસદ ભાગીને પુતિનનાં શરણે

50 વર્ષ બાદ ઈઝરાયલની સેના સીરિયામાં ઘૂસી

સિરિયામાં વિદ્રોહી જૂથોએ રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો છે. સિરિયામાં 27 નવેમ્બરના રોજ બળવાખોર જૂથો અને સેના વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. એક પછી એક ચાર શહેર પર વિજય મેળવ્યા પછી બળવાખોરોએ 8 ડિસેમ્બરે રાજધાની દમાસ્કસ પર પણ કબજો કર્યો. આ સાથે જ સિરિયામાં અસદ પરિવારના 5 દાયકા લાંબા શાસનનો અંત આવ્યો છે.
રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. અમેરિકાએ સિરિયામાં અસદ સરકારના પતનનું સ્વાગત કર્યું છે.

અસદ સરકારના સાથી દેશ ઈરાને સિરિયામાં બળવા પર આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ રવિવારે કહ્યું હતું કે તેઓ આશ્ર્ચર્યચકિત છે કે સિરિયન સૈન્ય બળવાખોરોને રોકી શક્યું નથી, તેમણે ઉમેર્યું હતું કે આ બધું ખૂબ ઝડપથી થયું. અરાગચીએ એમ પણ કહ્યું હતું કે સિરિયાના રાષ્ટ્રપતિ અસદે ઈરાન પાસેથી કોઈ મદદ માગી નથી. સીરિયાની રાજધાની દમાસ્કસમાં આખી રાત હુમલાના અવાજ સંભળાયા. આ હુમલા કોણે કર્યા છે તે જાણી શકાયું નથી. જોકે, રોયટર્સે સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે આ હવાઈ હુમલા ઈઝરાયલ દ્વારા કરવામાં આવ્યા છે અને તેમાં 3 સ્થળોને નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર, ઇઝરાયલની સેના અસદ સરકારના રાસાયણિક અને અન્ય ખતરનાક હથિયારોના સ્થળો પર હુમલો કરી રહી છે.

 

You Might Also Like

‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી

ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત

કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું

ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે

TAGGED: isis
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત 7નાં મોત
Next Article રાજકોટની પેરાસ્વિમર ‘નીતિ’ દરેક બાળક માટે પ્રેરણાસ્ત્રોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મોરબીમાં બે છાંટા પડતાં જ વીજધાંધિયા શરૂ, PGVCLની કામગીરી સામે ઊઠતા સવાલો
પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, અનેક વિસ્તારો જળમગ્ન, બરવાળામાં 7.52 ઈંચ ખાબક્યો વરસાદ
ખોટા હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી
આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યને લગતા અનેક મુદ્દાઓની થશે ચર્ચા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
આંતરરાષ્ટ્રીય

કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?