By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    16 hours ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    2 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    2 days ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    3 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    13 hours ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    15 hours ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    15 hours ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    16 hours ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    15 hours ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    16 hours ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    16 hours ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    2 days ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    14 hours ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    3 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    3 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પરબધામ ખાતે અષાઢીબીજ મેળા મહોત્સવની ધામધુમથી ઉજવણી થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પરબધામ ખાતે અષાઢીબીજ મેળા મહોત્સવની ધામધુમથી ઉજવણી થશે
જુનાગઢ

પરબધામ ખાતે અષાઢીબીજ મેળા મહોત્સવની ધામધુમથી ઉજવણી થશે

Khaskhabar Editor
Last updated: 2024/07/05 at 4:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સૌરાષ્ટ્રમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ

જૂનાગઢ, તોરણીયા નકલંક ધામ સાથે મજેવડી દેવતણખી ધામમાં ઉજવણી

- Advertisement -

સોરઠવાસીઓમાં 113મી રથયાત્રા નિમિત્તે ભાવિકોમાં અનેરો ઉત્સાહ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
સમગ્ર રાજ્ય ની સાથે સૌરાષ્ટ્રમાં ભગવાન જગન્નાથજીની 113મી રથયાત્રા પ્રસંગે ધર્મપ્રેમી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આગામી તા.7 જુલાઈ રવિવારે અષાઢીબીજના દિવસે સોરઠ પંથકમાં રથયાત્રા સાથે પરબધામ ખાતે પૂ.કરશનદાસ બાપુની નિશ્રામાં અનેક ધાર્મિક કાર્યક્રમ સાથે અષાઢીબીજનો મેળો યોજાશે તેની સાથે હજારો ભાવિકો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.જયારે તોરણીયા નકલંક ધામના મહંત રાજેન્દ્રદાસબાપુની નિશ્રામાં અષાડીબીજની ઉજવણી કરવામાં આવશે તેની સાથે મજેવડી ગામ ખાતે આવેલ દેવતણખી ધામ ખાતે પણ અષાઢીબીજની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે તેમજ જૂનાગઢ ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ જગન્નાથજીના મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને રથયાત્રા શહેરના રાજમાર્ગો ફરશે સમગ્ર સોંરાષ્ટ્રંમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને ધાર્મિક પ્રસંગે આયોજક દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લીધે છે. ભેંસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તિર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તા.7મીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે કરતાં આ વર્ષે ધારણાથી પણ વધુ જનમેદની ઉમટે તેવું જણાઈ રહ્યું છે. આ ધાર્મિક મહોત્સવનાં આયોજન માટે તડામાર તૈયારીઓ તૈયારીઓ પૂર્ણતાને આરે છે.

પરબધામનાં મહંત કરશનદાસ બાપુ ગુરૂ સેવાદાસ બાપુના સાંનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહામહોત્સવ અંતર્ગત તા.7 જુલાઈના સવારે 7:30 વાગ્યે પૂ.બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે. જોકે માનવ મહેરામણ તો તા.6 થી જ આવવાનો શરૂ થઈ જશે. સવારે પૂજન-અર્ચન, યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.ભોજન પ્રસાદ માટે 500 બાય 50 ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે. 3000 કાઉન્ટર મુકાયા છે. એક પગંતે 1 લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાદ્ય-સામગ્રી લાવવા-લઈ જવા માટે 100 ટ્રેક્ટરનો ઉપયોગ થશે પ્રસાદમાં શુદ્ધ ધીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ- ભાત, સંભારો પીરસવામાં આવશે. સ્વયંભુ યોજાતા આ લોકમેળામાં આવતા બાળભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઈડસ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે. આ વખતે નવી રાઈડસ પણ જોવા મળશે.પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડે પગે મામલતદાર આઈ.આર. પારગી, પીએસઆઈ એસ.એન. .કાતરીયા, વીજ ઈજનેર ડી.એમ.ચોચા સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ વહિવટી દ્રારા પોલસી તેમજ મહિલા પોલસી તેમજ જી.આર.ડીના જવાનો ખડે પગે ફરજ બજાવશે. આ મહોત્સવમાં આવનાર ભાવિકોને કંઈ તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે સુસજ્જ આયોજન કરી રહ્યા છે.

- Advertisement -

 

You Might Also Like

કોડિનારના ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં ગામલોકોની વિશાળ રેલી, કડક કાર્યવાહી કરવા માગણી

તાલાલામાં નગરપાલિકાના મહિલા સભ્યનાં પુત્ર ઉપર હુમલો કરનાર ત્રણેય શખ્સો જેલહવાલે

જૂનાગઢ નરસિંહ મેહતા યુનિ. ખાતે બજેટ ટોક 2026-27 કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓએ મેળવ્યું અંદાજપત્રનું જ્ઞાન

ભવનાથના શિવરાત્રિ મેળામાં પ્રથમવાર આયોજિત ‘લેસર શૉ’ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર

શિવોહમ શિવોહમ: ગિરનારના પથ્થરો પણ જ્યાં ભક્તિ બોલે છે, એવા મિની કુંભની દિવ્ય ઝાંખી

TAGGED: Ashadibij Mela Mohotsav, junagadh, Parbadham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘેડ પંથકમાં પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા
Next Article જૂનાગઢની GMERS કોલેજ ખાનગીકરણના માર્ગે હોય તેમ MBBSમાં તોતિંગ ફી વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
દહેશતના અલગ અલગ રૂપો
પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર
વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??
કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

કોડિનારના ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં ગામલોકોની વિશાળ રેલી, કડક કાર્યવાહી કરવા માગણી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

તાલાલામાં નગરપાલિકાના મહિલા સભ્યનાં પુત્ર ઉપર હુમલો કરનાર ત્રણેય શખ્સો જેલહવાલે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

જૂનાગઢ નરસિંહ મેહતા યુનિ. ખાતે બજેટ ટોક 2026-27 કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓએ મેળવ્યું અંદાજપત્રનું જ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?