– જાપાની છોકરાને હિંદી બોલતા સાંભળીને ખુશ થયા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય જાપાનના પ્રવાસના ભાગ રૂપે આજે ટોક્યો પહોંચ્યા છે. ટોક્યો પહોંચતા ભારતીય પ્રવાસીઓએ વડાપ્રધાન મોદીનું જયજયકાર સાથે જોરશોરથી સ્વાગત કર્યું. વડાપ્રધાનના સ્વાગતના દરમ્યાન ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠયું.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડલીડર્સ સમિતિમાં ભાગ લેશે, જ્યાં તેમનો મુખ્ય ઉદેશ પ્રભાવશાળી સમૂહના સદસ્ય દેશોની વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવા અને રાજનૈતિક હિંદ-પ્રશાંત વિસ્તારમાં તેમના વિકાસને લઇને ચર્ચા કરવી છે.
Landed in Tokyo. Will be taking part in various programmes during this visit including the Quad Summit, meeting fellow Quad leaders, interacting with Japanese business leaders and the vibrant Indian diaspora. pic.twitter.com/ngOs7EAKnU
— Narendra Modi (@narendramodi) May 22, 2022
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચીને જાપાની અને અંગ્રેજી બંન્ને ભાષામાં ટ્વિટ કરી જેમાં તેમણે જણાવ્યું કે, હું ટોક્યો પહોંચી ગયો છું. આ યાત્રા દરમ્યાન વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇશ, જેમાં ક્વાડ સમિટ, મિત્રો ક્વાડ લીડર્સને મળીશ, જાપાની બિઝનેસ લીડર્સ અને જીવંત ભારતીય ડાયસ્પોરાની સાથે વાતચીત કરવાના કાર્યક્રમનો સમાવેશ થાય છે.
Japan’s Indian community has made pioneering contributions in different fields. They have also remained connected with their roots in India. I thank the Indian diaspora in Japan for the warm welcome. pic.twitter.com/cfMCzM4XVf
— Narendra Modi (@narendramodi) May 23, 2022
તેમની સાથે જ વડાપ્રધાનએ જાપનામાં પણ ટ્વિટ કર્યુ કે, જાપાનમાં ભારતીય સમુદાયના એક ભારતના રૂપમાં પોતાને સ્થાપિત કરતા વિભિન્ન ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. હું જાપાનમાં રહેનારા બધા ભારતીયોના જુસ્સાથી ભરેલા સ્વાગતને માટે ધન્યવાદ કરું છું.
在日インド人コミュニティは、さまざまな分野で革新的な貢献を続けると同時に、インド人としてのルーツを保ち続けてきました。在日インド人の皆様の温かな歓迎に感謝します。 pic.twitter.com/zCJHWzjHcV
— Narendra Modi (@narendramodi) May 23, 2022
ક્યાંથી શીખ્યો હિંદી
જાપાનના ટોક્યોમાં એક હોટલમાં વડાપ્રધાનના આગમન પહેલા ભારતીય લોકો બાળકો સાથે રાહ જોઇ રહ્યા હતા, ત્યારે એક જાપાની છોકરાએ વડાપ્રધાન મોદી સાથે હિંદીમાં વાત કરી, ત્યાર પછી મોદીએ કહ્યું, તમે હિંદી ક્યાંથી શીખી? તમે આટલી સરળતાથી હિંદી કઇ રીતે બોલી શકો છો? જયારે હિંદી બોલનારી પહેલા જાપાની છોકરા વિજુકીએ મીડિયામાં કહ્યું કે, હું વધુ હિંદી નથી બોલી શકતો, પરંતુ હું સમજતો નથી. વડાપ્રધાનએ મારો સંદેશો વાંચ્યો, અને મને ઓટોગ્રાફ પણ આપ્યો, હું ખુશ છું.
#WATCH | "Waah! Where did you learn Hindi from?… You know it pretty well?," PM Modi to Japanese kids who were awaiting his autograph with Indian kids on his arrival at a hotel in Tokyo, Japan pic.twitter.com/xbNRlSUjik
— ANI (@ANI) May 22, 2022
વડાપ્રધાને બધી જગ્યાને ગૌરવપૂર્ણ બનાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પહોંચેલા મૂળ ભારતીય લોકોએ કહ્યું કે, અમે જાપાનમાં વડાપ્રધાનના સ્વાગત કરવા માટે ખૂબ ખુશ છીએ. તેમની ઉર્જા સકારાત્મકતાથી ભરપૂર છે. તેમને દરેક જગ્યાને ગૌરવપૂર્ણ બનાવી દીધી. તેમની સાથે જ વડાપ્રધાનના સ્વાગત માટે આવેલા બાળકોએ કહ્યું કે, વડાપ્રધાને અમારી સાથે વાત કરી, અમને ઓટોગ્રાફ આપ્યા, અને અમારી પેન્ટિંગ્સ પણ જોઇ.