ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
પાલીતાણા ખાતે છ’રી પાલીત સંઘ નું ભવ્ય આગમન આયોજિત મહાવીરસ્વામી વર્ષીતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનગઢથી પાલીતાણા નો પદયાત્રા સંઘ પાલીતાણા ખાતે નગર પ્રવેશ થયો સોનગઢ થી શેત્રુંજય મહાતીર્થ પદયાત્રા સંઘમાં 450 અધિક સંખ્યામાં ભાવિકો જોડાયા હતા જેમા હાથી ઘોડા બેન્ડ બગી સથવારે નગર પ્રવેશ થયો હતો શુભમિશ્રા માં પરમ પૂજ્ય આચાર્ય અરુણોદયસાગર સુરિશ્વરજીમહારાજ સાહેબ તેમજ આચાર્ય અરવિંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં સોનગઢ થી પાલીતાણા શત્રુંજય મહાતીર્થ નો ભવ્ય પદયાત્રા સંઘ પાલીતાણા નગર પ્રવેશ થયો હતો સંઘ નું આયોજન મહાવીરસ્વામી વર્ષીતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતા.



