કાશ્મીરનાં શોપિયામાં શુક્રવારે વહેલી સવારે આતંકીઓ તેમજ સુરક્ષા દળો વચ્ચે અથડામણ થવા પામી હતી. CRPF નાં જવાનો દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
કાશ્મીર ખીણના શોપિયન જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ CRPF દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
- Advertisement -
An encounter has started in the Chotigam area of Shopian district. Shopian Police, Army and CRPF are on the job. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) January 4, 2024
- Advertisement -
પોલીસ અને સેનાના જવાનો મોરચો સંભાળ્યો
મળતી માહિતી મુજબ કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે આ અથડામણ શોપિયનના ચોટીગામ વિસ્તારમાં થયું હતું. પોલીસ અને સેનાના જવાનો મોરચો સંભાળ્યો છે. તેમજ સુરક્ષા દળો દ્વારા આતંકીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ ચુસ્તો બંદોબસ્ત પણ ગોઠવ્યો છે.