રાજકોટની પ્રખ્યાત ઝાફરની ચા સાથે ઠંડા પીણા અને નાસ્તાની મોજ માણી શકાશે
ઝાફર’સ ટીના 17મા આઉટલેટનો ગોતામાં પ્રારંભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઝાફર’સ ટીની ચૂસકી હવે અમદાવાદના ગોતામાં પણ ચાના શોખીનો માણી શકશે. આરાધના ગ્રુપનું નવું સાહસ ઝાફર’સ ટીનું સત્તરમુ આઉટલેટ અમદાવાદના ગોતામાં શરૂ થઈ ચૂક્યું છે. ત્રીજા નોરતાંના પાવન અવસર પર 10 સત્યમેવ સેરેની, સિલ્વર ઓક કોલેજ સામે, ગોતા અમદાવાદ ખાતે ઝાફર્સ’સ ટીના નવા આઉટલેટનું ઓપનિંગ જઈ ગયું છે. આ તકે શ્રીજી એન્ટરપ્રાઈઝ દીપ બોરડ અને મિત બોરડ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. રાજકોટની પ્રખ્યાત ઝાફર’સની ચાના સત્તરમા આઉટલેટમાં ચાના શોખીનો માત્ર ચા જ નહીં પરંતુ અલગઅલગ પીણા અને ગરમાગરમ નાસ્તાની મોજ પણ માણી શકશે.
રાજકોટની ફેમર્સ ઝાફર’સ ટીના આઉટલેટ ક્યાં-ક્યાં આવેલા છે?
* એસ્ટ્રોન ચોક
* રૈયા રોડ
* અયોધ્યા ચોક
* રાજનગર
* મેટોડા જીઆઈડીસી
* સોની બજાર
* બસ્ટસ્ટેન્ડ પાછળ
* પેડક રોડ
* પુષ્કરધામ
* મોરબી પાસે લજાઈ ચોકડી હોનેસ્ટ
* લીંબડી પાસે સાયલા નજીક
* પુનિત નગર સર્કલ પાસે
* મટુકી રેસ્ટોરન્ટ 80 ફૂટ રોડ
* મારુતિ ચોક સત્યસાઈ મેઈન રોડ
* ગોંડલ
* અમદાવાદમાં જોધપુર ચાર રસ્તા
* અમદાવાદ ટાઈટેનિયમ સિટી સેન્ટર



