અદાણી પોર્ટ્સના દરિયાઈ વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સતત નવા બેન્ચમાર્ક
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં અગ્રેસર છે. જાન્યુઆરી-2024 માં અઙજઊણના કાર્ગો વોલ્યુમમાં 35.1 મિલિયન મેટ્રિક ટનની(ખખઝ) રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે. ઉત્કૃષ્ટ કામગીરીને પગલે અઙજઊણના કાર્ગો વોલ્યુમ હેન્ડલ કરવામાં 26%નો ઉછાળો આવ્યો છે.
APSEZના જણાવ્યા પ્રમાણે કાર્ગો વોલ્યુમમાં મુખ્યત્વે ડ્રાય કાર્ગોમાં 46% ઢજ્ઞઢ અને ક્ધટેનર વોલ્યુમ 13% ઢજ્ઞઢ કાર્ગોમાં ઉછાળો નોંધાયો હતો. ઋઢ24ના પ્રારંભિક દસ મહિનામાં (એપ્રિલ 2023 – જાન્યુઆરી 2024) દરમિયાન અઙજઊણ એ કુલ કાર્ગોના 346.3 ખખઝ હેન્ડલ કર્યા હતા, જ્યારે ઋઢ23ના 12 મહિનામાં અંદાજે 339 ખખઝ કાર્ગો હેન્ડલ કર્યા હતા. દરમિયાન કંપનીના ગંગાવરમ પોર્ટે ઓલટાઈમ હાઈ માસિક કાર્ગો વોલ્યુમ 4 ખખઝ હેન્ડલ કર્યુ હતું.
APSEZ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં કુશળતા દર્શાવતું આવ્યું છે. અઙજઊણ એ લગભગ 48,900 િૂંયક્ષિું યિીશદફહયક્ષિં ીક્ષશતિં (ઝઊઞત) ના રેલ વોલ્યુમ્સ સાથે યર-ટુ-ડેટ લોજિસ્ટિક્સ વોલ્યુમમાં રેકોર્ડ વૃદ્ધિ થતા વાર્ષિક 20% વૃદ્ધિ નોંધાવી હતી, જેમાં 16 ખખઝ ના જનરલ પર્પઝ વેગન ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (ૠઙઠઈંજ) વોલ્યુમો 42% વધુ હતા. જાન્યુઆરી 2024 માં, ૠઙઠઈંજ વોલ્યુમો લગભગ 1.9 ખખઝ ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે રહ્યા હતા. ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અઙજઊણ દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિશાળ જથ્થામાં કાર્ગો હેન્ડલીંગ માટે જાણીતા મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ એન્ડ જઊણએ 21 જાન્યુઆરીના રોજ એક જહાજ પર 16,596 ક્ધટેનરનું સંચાલન કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી છે. આ સિદ્ધિ પ્રીમિયર પોર્ટ ફેસિલિટેટર તરીકે અદાણી પોર્ટસને વધુ મજબૂત બનાવે છે.
APSEZ એ ભારતના વેપાર અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે, 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનાવવાના વિઝન સાથે, અઙજઊણ એ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (જઇઝશ) માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર બન્યું, જે ગ્લોબલ વોર્મિંગને 1.5 ઓઈ ઉપર નિયંત્રણ કરવા માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે.