સરકાર દ્વારા બધા વિષયને ધ્યાને લઇને માર્ક આપવાની પદ્ધતિથી 12 કોમર્સના વિદ્યાર્થને નુકસાન થશે
માર્કની ગણતરીમાં જૂથ મુજબ ગણતરી કરીને ધોરણ 12ના વિદ્યાર્થી પ્રમોશન આપશે તો વિદ્યાર્થીઓને નુકશાન થશે 12 કોમર્સના. વિદ્યાર્થીને વિજ્ઞાન વિષય સાથે કોઈ લાગેવળગે નહિ. 12 કોમર્સના વિદ્યાર્થીની માર્કશીટ હવે વિજ્ઞાનના આધારે બને તે યોગ્ય નથી. 12 કોમર્સના વિદ્યાર્થીની માર્કશીટ 10 ધોરણના ગણિત અને CBSEના 3 ગણતરીના વિષયના આધારે બને તેવી માંગ કરી હતી


