By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    2 minutes ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    2 hours ago
    ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
    2 hours ago
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    24 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    24 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    24 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    24 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    8 minutes ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટંકારાની 24 પંચાયતની ચૂંટણીમાં નિરસતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ટંકારાની 24 પંચાયતની ચૂંટણીમાં નિરસતા
ગુજરાત

ટંકારાની 24 પંચાયતની ચૂંટણીમાં નિરસતા

Khaskhabar Editor
Last updated: 2025/06/11 at 1:53 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

ગામડાંની મોટા ભાગની બેઠકો ફરી ખાલી રહેશે
ખાસ-ખબર ન્યૂઝ ટંકારા

આગામી 25 મી એ યોજાનારી રાજ્યની સ્થાનિક ગ્રામ પંચાયતો ની ચુંટણી ના સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ટંંકારા તાલુકાની 24 ગ્રામ પંચાયત ની ચુંટણી માટે મોટાભાગના ગામડાઓએ સુસ્તતા દાખવી હોવાનુ ચિત્ર ઉપસ્યુ હતુ. 24 ગામડામાંથી માત્ર લજાઈ એક જ ગામે સરપંચ પદ માટે પાંચ ફોર્મ ભરાયા હતા જ્યારે, ભૂતકોટડા, હરીપર અને સજનપર ગામે ગત ટર્મ ના સરપંચોએ રાજીનામા ધરી દીધા બાદ ફરી આવેલી પેટા ચુંટણીમાં એક પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અહીંયા ફરી ગ્રામ પંચાયત સેનાપતિ વગર સૈનિકો (સભ્યો) થી જ વહીવટ ચાલે એવુ દ્શ્ય ઉપસ્યુ છે. જ્યારે, લખધીરગઢ અને વિરવાવ ગામે થી ખાલી પડેલી સરપંચ પદ ની બેઠક માટે માત્ર એક એક ઉમેદવાર ના ફોર્મ આવતા અહીંયા પેટા ચુંટણી થી ચકાસણી મા ફોર્મ રદ ન થાય તો નવા બિનહરીફ સરપંચ મળવાનુ ચિત્ર વરતાઈ રહ્યુ છે.

- Advertisement -

આગામી 25 મી એ યોજાનારી સ્થાનિક સ્વરાજ ગ્રામ પંચાયત ની ચુંટણી મા ટંકારા તાલુકાના 24 ગામડામા ચુંટણી યોજાનાર છે. જેમા, લજાઈ, જબલપુર અને ગજડી મા મુદ્ત પૂર્ણ થતી હોવાથી સામાન્ય ચુંટણી અને બાકીના ગામડાઓમા સરપંચ અને સભ્યો ની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચુંટણી યોજાવાની છે. આજે સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સ્પષ્ટ થયેલા ચિત્ર પ્રમાણે માત્ર લજાઈ ગામે પાંચ દાવેદારોએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવવા અહીંયા સરપંચ પદની ચુંટણી યોજાશે જ્યારે 10 વોર્ડ ના સભ્યો માટે 11 ફોર્મ રજુ થયા છે એમા, ગામડે બેઠકોના દોર શરૂ થયા છે એ જોતા કદાચ પરત ખેંચવાના અંતિમ દિવસે તા. 11 મી એ એક દાવેદાર ખસી જવાના એંધાણ વરતાઈ રહ્યા છે અને જો એ શક્ય બનશે તો અહીંયા સભ્યો બિનહરીફ જાહેર થાય અને માત્ર સરપંચ પદ ની ચુંટણી યોજાશે. જ્યારે ગજડી મા વાટાઘાટો સફળ નિવડે તો સભ્યો પણ બિનહરીફ જાહેર થાય તો ચુંટણી ટળે એવુ ચિત્ર હાલ જણાય રહ્યુ છે.

તો, જબલપુર મા માત્ર એક ઉમેદવાર હોવાથી સરપંચ બિનહરીફ જાહેર થશે અને સભ્યો ની ચુંટણી યોજાશે. જ્યારે, વિરવાવ, હરીપર અને લખધીરગઢ ગામે સરપંચ ની ખાલી પડેલી બેઠક ની પેટા ચુંટણી મા એક એક ફોર્મ રજુ થતા અહીંયા ત્રણેય ગામડાને ફોર્મ ચકાસણી મા વિઘ્ન ન આવે તો નવા સરપંચ મળવાના ઉજળા સંજોગો હાલ દેખાઈ રહ્યા છે.

ગામડાંમાં પેટા ચૂંટણીમાં પણ નિરસતા વરતાઈ રહી છે
ભૂતકોટડા અને સજનપર ગામે સરપંચ ની ખાલી પડેલી બેઠક ની પેટા ચુંટણી મા એક પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અહીંયા ગ્રામપંચાયત ફરી સેનાપતિ વગર ની જ રહેશે. જ્યારે, દેવળીયા, ધ્રોલીયા, ઘુનડા (ખા), હડમતીયા, જીવાપર, નાનારામપર, નસીતપર,ઓટાળા, રોહીશાળા, ઉમીયાનગર, વિરપર, વાછકપર અને નાના ખિજડીયા ગામે સભ્ય ની ખાલી પડેલી બેઠક પર આવેલી પેટા ચુંટણીમાં ગામડામાથી કોઈ એ ઉમેદવારી ન કરતા અહીંયા આ બેઠકો ખાલી રહેશે. આમ, 24 ગામડાની સ્થાનિક ચુંટણી મા એકેય ગામડે ઉડીને આંખે વળગે એવો ઉમળકો દેખાડ્યો ન હોવાના ચિત્ર ઉપરથી ગામડાના લોકો નિરસ રહ્યા હોય એવુ દ્શ્ય ઉપસ્યુ છે.

- Advertisement -

You Might Also Like

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ

એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી

સરગમ કલબના સંગાથે ક્રિકેટ પ્રેમીઓએ હેમુ ગઢવી હોલમાં માણ્યો વર્લ્ડ કપનો ફાઈનલ

રાજકોટના આંગણે માઁ ઉમિયાની ભવ્ય રથયાત્રા

TAGGED: elections, TANKARA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
Next Article વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
એપલના નવા ‘અલ્ટ્રા’ ડિવાઇસ: ફોલ્ડેબલ આઈફોન, એરપોડ્સ અલ્ટ્રા અને મેકબુક અલ્ટ્રા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક
‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મોરબી

ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?