By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ટેન્શનમાં: ઈરાન 10 પરમાણુ બૉમ્બ બનાવી શકે એટલું 400 કિલો યુરોનિયમ ગુમ
    15 hours ago
    યુદ્ધવિરામ બાદ ઈરાનમાં ઈઝરાયલના ‘જાસૂસો’ સામે આક્રમક કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ
    15 hours ago
    NSA ડોભાલ ચીનના વિદેશ મંત્રીને મળ્યા: રાજનાથ SCO બેઠકમાં ભાગ લેવા ચીન જશે
    2 days ago
    સિંધુ જળ સંધિ પર ફરી પાકિસ્તાનની ચીમકી : યુદ્ધ સિવાય વિકલ્પ નથી!
    2 days ago
    જો સીઝફાયરનું ઉલ્લંઘન કરશો તો કડક જવાબ આપશું: ઇઝરાયલની ઈરાનને ચેતવણી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિક્રમ સિંહ મજીઠિયાની ધરપકડ, નવા અપ્રમાણસર સંપત્તિ કેસમાં ધરપકડ
    17 hours ago
    ઘસાયેલા ટાયરો સાથે ફ્લાઇટનું ટેક ઓફ થતું હતું: DGCA ઓડિટમાં અનેક ભૂલો સામે આવી
    17 hours ago
    રાજસ્થાનમાં 400 બંગાળી સ્થળાંતરિત મજૂરોને બાંગ્લાદેશી ગણાવીને અટકાયત કરવામાં આવી રહી છે: મમતા બેનર્જી
    18 hours ago
    ‘સૌથી ઘેરો પ્રકરણ’: પીએમ મોદીએ 1975ની કટોકટી માટે કોંગ્રેસની ટીકા કરી; ‘લોકશાહીનું ગળું દબાવવાનો નાપાક પ્રયાસ
    18 hours ago
    કટોકટી લાગુ થતાં સમગ્ર દેશમાંથી 1.30 લાખ સત્યાગ્રહીની ધરપકડ, 100થી વધુ કાર્યકર્તા મૃત્યુ પામ્યા હતા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ
    14 hours ago
    5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા હારી: ખરાબ ફિલ્ડિંગ ભારતને ભારે પડી, ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું
    15 hours ago
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    2 days ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    5 days ago
    શુભમન ગિલને સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેવા ભારે પડ્યા 10થી 20 ટકા દંડ ભરવો પડશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ
    3 days ago
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    5 days ago
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    7 days ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    1 week ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    6 days ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘જી લે જરા’માં અનુષ્કા-કિયારાની એન્ટ્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ‘જી લે જરા’માં અનુષ્કા-કિયારાની એન્ટ્રી
બોલીવુડમનોરંજન

‘જી લે જરા’માં અનુષ્કા-કિયારાની એન્ટ્રી

Khaskhabar Editor
Last updated: 2023/07/04 at 4:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
1 Min Read
SHARE

ફરહાનની ફિલ્મમાં સ્ટારકાસ્ટમાં ઉથલપાથલ

ખાસ-ખબર સંવાદદાતા
ફરહાન અખ્તરની ત્રણ સખીઓ રોડ ટ્રીપ પર નીકળે છે તેવા આઇડિયા પરની ફિલ્મ ’જી લે જરા’ની સ્ટારકાસ્ટમાં ઉથલપાથલ ચાલુ ને ચાલુ જ છે. અગાઉ, પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ છોડી દીધા બાદ હવે કેટરિના કૈફે પણ ઈનકાર કરી દીધો છે.

- Advertisement -

આ બંનેની જગ્યાએ હવે અનુષ્કા શર્મા તથા કિયારા અડવાણીની એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે. હૃતિક, અભય દેઓલ અને ફરહાન અખ્તરની ફિલ્મ ’જિંદગી ન મિલેગી દોબારા’નાં લેડીઝ વર્ઝન જેવી ફિલ્મ બનાવવાનો આઇડિયા મુૂળ પ્રિયંકા ચોપરાનો જ હતો. તેણે જ ફરહાનને આ આઇડિયા પરથી સ્ટોરી ડેવલપ કરવા જણાવ્યું હતું. પરંતુ, હવે પ્રિયંકા જ આ ફિલ્મનો હિસ્સો નહીં હોય. મૂળ ’જિંદગી ન મિલેગી દોબારા’ માં કેટરિના કૈફ હતી પરંતુ હવે તેનાં ફિમેલ વર્ઝનમાં કેટરિના પણ નહીં હોય.

ફરહાને પ્રિયંકા અને કેટરિનાના સ્થાને અનુષ્કા શર્મા તથા કિયારા અડવાણીનો સંપર્ક કર્યો છે. જો આ બંને અભિનેત્રીઓ તથા આલિયા ભટ્ટની તારીખો સેટ થશે તો આ ફિલ્મ 2024માં ફલોર પર જશે.

You Might Also Like

જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ

‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ

શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?

અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી

નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું

TAGGED: anushkasharma, farhanakhtar, JEELEJARA, kiaraadvani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈઝરાયલે જેનિન શરણાર્થી શિબિર પર બે દાયકાનો સૌથી મોટો હુમલો કર્યો, 8 પેલેસ્ટિનિયનના મોત
Next Article મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનશે અમોલ મજૂમદાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી જયારે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ઉત્તમ સંગીત વિદ્યાલય દ્વારા વિનામૂલ્યે ઓર્ગન, કેરીઓકે તેમજ સંગીતની તાલીમ શિબિરનું આયોજન
નિર્માણધીન હાઇવેનુ સપૂર્ણ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ટોલ વસુલાત બંધ કરો: કોંગ્રેસ
કટોકટી દરમિયાન મીડિયા પર સેન્સરશિપ લગાવી દેવામાં આવી હતી: MLA ઉદય કાનગડ
લોકશાહી માટે 11 માસ જેલવાસ વેઠ્યો હતો : વજુભાઈ વાળા
રાજકોટની પદ્મકુંવરબા હૉસ્પિટલમાં પતરાંનો શૅડ ધરાશાયી – સદ્નસીબે કોઇ જાનહાનિ નહીં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બોલીવુડ

‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
બોલીવુડ

શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?