રાજકોટના પનોતા પુત્ર અનેગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિવસ અંતર્ગતરાજકોટજીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તેમજ સંસ્કૃતિક સેલના કન્વીનર બિહારી હેમુભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળરાજકોટ જીલ્લા ભાજપા સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલનભાઈ કોઠારીની આગેવાની હેઠળરાજકોટ તાલુકામાં સૌરાષ્ટ્રની સુવિખ્યાત સંસ્થા બોલબાલા ચેરી.ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયના સહયોગથી રાજકોટ તાલુકામાં ભૂખ્યાઓની જઠરાગ્ની ઠારવા અન્નપુર્ણા રથ રાજકોટ તાલુકામાં ફર્યો હતો અને જરૂરીયાતમંદ ગરીબોને ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલનભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, જેવો હંમેશા બાળકોનાઉત્કર્ષ માટે હંમેશા ચિંતિત રહેતા હોયછે. તાજેતરમાં કોરોના કાળમાં જેમના માતા-પિતાનું અવસાન થતા બાળકોને દર માસે સહાયનીરકમ તેઓનાબેંક એકાઉન્ટમાં ડાઈરેકટ રૂપિયા ૨૧વર્ષ સુધી જમા કરાવાનાસંકલ્પ સાથે બાળકો પ્રત્યેની સંવેદના પ્રગટ કરી છે.આ તકે તેઓના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.