માણાવદર તાલુકાના બાટવા ખાતે એસ.ટી. જુનાગઢ વિભાગની મજૂર સહકાર યુનિયનની વાર્ષિક સાધારણ સભા ગુજરાત મજૂર મહાજનના પ્રમુખ ઇન્દ્રસિંહ પી. જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ત્યારે આ વાર્ષિક સાધારણ સભામાં એસ.ટી.જૂનાગઢ વિભાગના મજૂર મહાજન યુનિયન વાર્ષિક હિસાબો અને અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ યુનિયનના વિવિધ પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરી હતી આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના મજૂર મહાજનના નવા વર્ષના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. આ તકે મજૂર મહાજન યુનિયનના હોદ્દેદારો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. અને મોટી સંખ્યામાં મજૂર મહાજન યુનિયનના સભ્યો ઉપરથી રહ્યા હતા.
બાંટવા ખાતે જઝ જૂનાગઢ વિભાગની મજૂર મહાજન યુનિયનની સાધારણ સભા મળી
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/04/05-7.gif)
Follow US
Find US on Social Medias