By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    1 day ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    1 day ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    1 day ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    1 day ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    1 day ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    1 day ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 day ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 day ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 day ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ

Khaskhabar Editor
Last updated: 2025/06/05 at 5:28 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

રીમુવલ ફલાઈટની સંખ્યા રેકોર્ડ સ્તરે : કયા દેશોનાં નાગરિકોને તગેડાયા તે જાહેર ન કરાયું

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.05

- Advertisement -

ટ્રમ્પે સત્તા સંભાળ્યાના બે મહિનામાં જ માસ ડિપોર્ટેશન ધીમું પડી ગયું છે તેવો ગણગણાટ થવા લાગ્યો હતો પરંતુ મે મહિનાથી ફરી તેણે જોરદાર સ્પીડ પકડી હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. હવે અમેરિકાથી રવાના થતી ડિપોર્ટેશનની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

ICEની ફ્લાઈટ્સને ટ્રેક કરતા ઈમિગ્રેશન એડવોકેટ ટોમ કાર્ટરાઈટના જણાવ્યા અનુસાર મે મહિનાના પહેલા બે વીકમાં રોજના એવરેજ 850 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

મે મહિનાના ત્રીજા વીકમાં 50 રિમૂવલ ફ્લાઈટ્સને રવાના કરવામાં આવી હતી જ્યારે ચોથા વીકમાં આ આંકડો 40થી પણ વધારે રહ્યો હતો. જૂન મહિનામાં પણ અમેરિકાથી આ જ સ્કેલ પર ડિપોર્ટેશન ફ્લાઈટ્સ મોકલવામાં આવશે .મે મહિનામાં ICEએ કુલ 190 જેટલી ફ્લાઈટ્સ અલગ-અલગ દેશોમાં મોકલી હતી, જે સપ્ટેમ્બર 2021 પછીનો રેકોર્ડ છે. આ સિવાય ડોમેસ્ટિક ટ્રાન્સફર અને ડિપોર્ટેશન્સથી પાછી આવેલી ફ્લાઈટ્સની સંખ્યા ગણવામાં આવે તો મે 2025નો આંકડો 1,083 પર પહોંચે છે.એપ્રિલ 2025થી જ ડિપોર્ટેશનની કામગીરીમાં ઝડપ દેખાઈ રહી હતી અને ફ્લાઈટ્સ સિવાય ઘણા લોકોને બાય લેન્ડ પણ મેક્સિકો મોકલવામાં આવી રહ્યા છે. જોકે, ડિપોર્ટ કરાતા લોકોના ક્ધટ્રી ઓફ ઓરિજિનની માહિતી સરકાર દ્વારા જાહેર ના કરાતી હોવાથી કયા દેશના કેટલા ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી જાણી શકાતો.બીજી એક મહત્વની વાત એ છે કે ICEની ડોમેસ્ટિક ફ્લાઈટ્સની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે, જાન્યુઆરીથી જ ઈંઈઊ દ્વારા અવાડિયાની 100થી વધારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઓપરેટ થઈ રહી છે અને મે મહિનામાં એવરેજ 190ને પાર પહોંચી ગઈ હતી.ડોમેસ્ટિક ફ્લાઈટ્સની વધતી સંખ્યા એ વાતનો પુરાવો આપે છે કે યુએસમાં હવે અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની ધરપકડનો આંકડો સતત વધી રહ્યો છે, નાના-મોટા શહેરો કે ગ્રામ્ય વિસ્તારમાંથી પકડાતા ઈમિગ્રન્ટ્સને મોટા ડિટેન્શન સેન્ટર્સમાં શિફ્ટ કરવા માટે તેમને ફ્લાઈટમાં ટ્રાન્સપોર્ટ કરાતા હોય છે.

- Advertisement -

ખાસ તો જેમને ડિપોર્ટ કરવાની પ્રોસેસ પૂરી થઈ જાય તેમને લ્યૂઝિયાના, ન્યૂ મેક્સિકો અને ટેક્સસ લાવવામાં આવે છે. જ્યારે જે ઈન્ડિયન્સને અમેરિકાથી ડિપોર્ટ કરાય છે તેમને મોટાભાગે નેવાર્કથી દિલ્હી જતી ફ્લાઈટ્સમાં રવાના કરાતા હોય છે. જાન્યુઆરી 2025થી અમેરિકાએ જેટલી પણ ડિપોર્ટેશન ફ્લાઈટ્સ મોકલી છે તેમાં ગ્વાટેમાલા ટોપ પર આવે છે જ્યાં 142 રિમૂવલ ફ્લાઈટ્સ મોકલાઈ હતી જ્યારે 116 ફ્લાઈટ્સ સાથે હોન્ડુરસ સેક્ધડ અને 101 ફ્લાઈટ્સ સાથે મેક્સિકો ત્રીજા નંબરે આવે છે.આ સિવાય અલ સાલ્વાડોર, ઈક્વાડોર, વેનેઝુએલા, નિકારાગુઆ, ડોમિનિક રિપબ્લિકન, પેરુ અને બ્રાઝિલમાં પણ મોટી સંખ્યામાં રિમૂવલ ફ્લાઈટ્સ મોકલવામાં આવી હતી.

You Might Also Like

પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

TAGGED: america, deportation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 250000 વૃક્ષ વાવેતરનો લક્ષ્યાંક : રેસકોર્સના કલ્પના ચાવલા મેમોરિયલ ગાર્ડનમાં 111 વૃક્ષારોપણ
Next Article જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?