ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના નાનાવાડા ગામ ના એક સામન્ય પરિવારનાં વીરભણભાઈ સોચાની દીકરીએ ગીર સોમનાથ જિલ્લાનું નામ રોશન કર્યું છે સીઆરપીએફના કોન્સ્ટેબલ અલ્પાબેન સોચાએ જિલ્લામાં પહેલી વાર દિલ્લીમાં પ્રદશન કર્યું હતું જેમાં સમગ્ર ગુજરાતનું અને તેમના પરિવાર અને કોડીનાર પંથક નું નામ રોશન કર્યું હતું.
કોડીનારનાં નાનાવાડા ગામની દીકરી અલ્પાબેન સોચાએ દિલ્હી ખાતે પ્રદર્શન કરી ગીર સોમનાથ જિલ્લા નામ રોશન કર્યું

Follow US
Find US on Social Medias