સંગીતાના સૂરથી તાલીઓના તાલ સાથે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રિના નવલા નોરતામાં ગઈકાલે અકિલા રઘુવંશી પરીવાર રાસોત્સવમાં ખલૈયાઓ અલગલ્અલગ ગુ્રપ ચાલુ વરસાદમાં મામુકી ભીંજાતા ભીજાતા મંડળી ગરબા રમ્યા હતા જેનો અનોખો આનંદ આવ્યો હતો ખેલૈયાઓ શરણાઈના સુર અને ઢોલીઓના ઢોલની સંગાથે સાથે સંપૂર્ણ પારીવારીક માહોલમાં મંડળી ગરબા રમ્યા હતા જેમાં પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતોની સંગાથે ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા.આ પ્રસંગે માનવતા મહેમાન ડીસીપી ઝોનલ્ર સાહેબ રાકેશ દેસાઈ, એસીપી સાહેબ રાધીકા ભારાઈ, પડધરી પી.આઈ.શ્રી એસ.આર પરમાર, 0.એસ.ટી. આસી.કમિશ્નર ગોપાલભાઈ પાંઉ, ભાજપ મીડીયાસેલ શ્યામભાઈ ડાભી, તેમજ મયુરભાઈ બુધ્ધદેવ, શરદભાઈ પોપટ, એચ.વી.જોટાણીયા, કિશોરભાઈ કોટક, બાલાભાઈ સોમૈયા, દિપાભાઈ રાજાણી, વિગેરે રઘુવંશી સમાજના શ્રે/ઠીઓ ઉપસ્થિત રહી અકિલ રઘુવંશી પરીવાર રસોત્સવની શોભા વધારી હતી તેમજ આયોજકની સમ્રગ ટીમને બિરદાવી હતી.
અકિલ રઘુવંશી પરીવાર રસોત્સવલ્ર9રપ ના સમ્રગ આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, શૈલેષ્ભાઈ પાબારી, ધર્મેશભાઈ વંસત, જતીન દક્ષ્ણિી, કૌશીક માનસતા, પ્રકાશભાઈ સોમૈયા, મેહુલ નથવાણી, શ્યામલ વિઠલાણી, અશ્ર્નિનભાઈ જોબનપુત્રા, આનંદ જોબનપુત્રા અમીતભાઈ અઢીયા, મોહીતભાઈ નથવાણી, જતીનભાઈ પાબારી, કલ્પેશભાઈ તન્ના, વિપુલભાઈ મણીયાર, રાજભાઈ બગડાય, મયુરભાઈ અનડકટ, વિપુલ કારીયા, રશેષ્ભાઈ કારીયા, ધવલભાઈ પબારી, અમીતભાઈ દક્ષ્ણિી, ઉમેશભાઈ સેદાણી, લાલભાઈ (સેઠ), કેયુરભાઈ રુપારેલ, હિતેશભાઈ ગટેચા, રાજુભાઈ થાવરીયા, સંદીપભાઈ લાખાણી, કિરીટભાઈ કેશરીયા, રાકેશભાઈ ચંદારાણા, રાજ વિઠલાણી, પાર્થ કોટક, માનવ કારીયા, ઘુ્રવ રાજા, કિશન વિઠલાણી, કેવલ વંશત, કેજશ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ ચોલેરા, ક્રિતી શીંગાળા, રુશીલ ગટેચા, હિરેન કારીયા, હિમાશુંં કારીયા, મહેન્દ્ર વરાજાણી, કાનાભાઈ સોનછાત્રા, હેમાંગ તન્ના, અ8પેશ ભુપતા, જિલ ગણાત્રા, કેવલ તન્ના, હાર્દિક તન્ના, યશ અજાબીયા, ઘુ્રમિલ ગોંધીયા, પે્રમ જોબનપુત્રા, હેમલ વિઠલાણી, ભાવીન તન્ના, ભાવેશ પાવાગઢી, શિતલ બુદેવ, મનીશાબેન ભગદેવ, શિલ્પાબેન પુજારા, તારુબેન ચંદારાણા, કાશ્મીરાબેન નથવાણી, ભારે જહેમત ઉઠાવી રહયા છે. આમ વિશેષ્ માહિત માટે મો. 87ર44 9939 ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્યું છે.



