By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    7 minutes ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    2 hours ago
    સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
    3 days ago
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    3 days ago
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અંબાજી મહાધિવેશન: હેમાંગ રાવલની ‘કોચિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’માં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક
    4 minutes ago
    લોકસભામાં ઙખ મોદી સામે સૂત્રોચ્ચાર, બહાર પણ પ્રદર્શન
    51 minutes ago
    ઞજ ટેરિફ 50%થી ઘટાડીને 18% કરશે
    55 minutes ago
    ભારતની વિદેશી સહાયમાં મોટો ઉલટફેર: બાંગ્લાદેશ-માલદીવના ફંડમાં કાપ, ભૂટાન પર હેત વરસ્યું
    1 day ago
    મોંઘવારી ભથ્થું વધીને 60% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    1 day ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    3 days ago
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    5 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    3 hours ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતના 4 મહાનગરમાં અચઈં આંકડા ચિંતાજનક: સુરત 225 સાથે સૌથી પ્રદૂષિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ગુજરાતના 4 મહાનગરમાં અચઈં આંકડા ચિંતાજનક: સુરત 225 સાથે સૌથી પ્રદૂષિત
રાષ્ટ્રીય

ગુજરાતના 4 મહાનગરમાં અચઈં આંકડા ચિંતાજનક: સુરત 225 સાથે સૌથી પ્રદૂષિત

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 4:08 PM
Khaskhabar Editor 42 minutes ago
Share
2 Min Read
SHARE

અમદાવાદ 186 અને વડોદરા 181 અચઈં સાથે ‘ખરાબ’ શ્રેણી તરફ; રાજકોટમાં પણ હવાની ગુણવત્તામાં ઘટાડો

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

- Advertisement -

ગુજરાતના મુખ્ય ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તામાં મોટો ઘટાડો નોંધાયો છે જે સામાન્ય જનતા માટે સ્વાસ્થ્યનું જોખમ ઊભું કરી રહ્યો છે.
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો સુરત શહેર 225 અચઈં સાથે રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. અમદાવાદમાં પણ હવાની સ્થિતિ ગંભીર છે અને ત્યાં 186 અચઈં નોંધાયો છે. વડોદરા 181 અચઈં સાથે પ્રદૂષણની યાદીમાં ત્રીજા ક્રમે છે જ્યારે રાજકોટમાં 156 અચઈં નોંધાયો છે જે ’મધ્યમ’ શ્રેણીમાં હોવા છતાં આરોગ્ય માટે હિતાવહ નથી. સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ તેના મહત્તમ સ્તર પર જોવા મળી રહ્યું છે.
શહેરોમાં સતત વધતા વાહન વ્યવહાર અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ધુમાડાને કારણે હવામાં પ્રદૂષિત કણોનું પ્રમાણ વધી ગયું છે. સુરતમાં ખાસ કરીને બાંધકામ પ્રવૃત્તિ અને ઉદ્યોગો હવા બગાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોના મતે 150 થી વધુ અચઈં ધરાવતી હવા શ્ર્વાસમાં લેવાથી અસ્થમા અને હૃદયરોગના દર્દીઓ માટે ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આ પ્રદૂષિત હવાને કારણે સામાન્ય નાગરિકોમાં પણ આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ગળાની એલર્જી જેવી ફરિયાદો સતત વધી
રહી છે.
પર્યાવરણ અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને આ પ્રદૂષિત વાતાવરણથી બચવા માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ સવાર અને સાંજના પ્રદૂષિત સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બહાર નીકળતી વખતે માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા નિષ્ણાતો જણાવી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ પ્રદૂષણ ફેલાવતા પરિબળો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

You Might Also Like

અંબાજી મહાધિવેશન: હેમાંગ રાવલની ‘કોચિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’માં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક

લોકસભામાં ઙખ મોદી સામે સૂત્રોચ્ચાર, બહાર પણ પ્રદર્શન

ઞજ ટેરિફ 50%થી ઘટાડીને 18% કરશે

ભારતની વિદેશી સહાયમાં મોટો ઉલટફેર: બાંગ્લાદેશ-માલદીવના ફંડમાં કાપ, ભૂટાન પર હેત વરસ્યું

મોંઘવારી ભથ્થું વધીને 60% થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જંગલેશ્ર્વર વિસ્તારના લોકોની વહારે આવ્યા ડૉ. પુરુષોત્તમ પીપરીયા-એડવોકેટ રવિ ગોગીયા
Next Article રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાયલોટ્સ માટે બન્યું ટ્રેનિંગ હબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

ટેકાના ભાવે ઘઉંની ખરીદી: મોરબી જિલ્લામાં ખેડૂતો માટે ઑનલાઇન નોંધણીનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 38 seconds ago
મોરબી: મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે 36 નિરાધાર લોકોને ખસેડાયા
અંબાજી મહાધિવેશન: હેમાંગ રાવલની ‘કોચિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’માં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક
તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિજયી પ્રારંભ, ચારુસેટ યુનિવર્સિટીને 169 રને હરાવી
રાજકોટ યાર્ડ પથ્થરમારો કેસ: અતુલ કમાણી સહિત 32 આરોપીઓનો કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અંબાજી મહાધિવેશન: હેમાંગ રાવલની ‘કોચિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’માં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાષ્ટ્રીય

લોકસભામાં ઙખ મોદી સામે સૂત્રોચ્ચાર, બહાર પણ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
રાષ્ટ્રીય

ઞજ ટેરિફ 50%થી ઘટાડીને 18% કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?