વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માં દુનિયાભરનાં નેતાઓ, ઉદ્યોગપતિ આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તમારા સપના જેટલા મોટા એટલો જ મારો સંકલ્પ પણ મોટો હશે. તેમજ ભૂતકાળમાં ભારનાં આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયા છે.
#WATCH | At the Vibrant Gujarat Global Summit 2024 in Gandhinagar, PM Narendra Modi says, "The world looks at India as an important pillar of stability. A friend who can be trusted, a partner who believes in people-centric development, a voice that believes in global good, a… pic.twitter.com/Cqlkcfm85z
- Advertisement -
— ANI (@ANI) January 10, 2024
#WATCH | At the Vibrant Gujarat Global Summit 2024 in Gandhinagar, PM Narendra Modi says, "This is the first Vibrant Gujarat Global Summit in this Amrit Kaal. Therefore, this is even more significant. Representatives from more than 100 countries, who are participating in this… pic.twitter.com/BYCcaK1VJg
- Advertisement -
— ANI (@ANI) January 10, 2024
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024માં પ્રધાનમંત્રી મોદી દ્વારા સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં PM મોદીએ 2024ના વર્ષની શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે નજીકના ભૂતકાળમાં ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે. હવે ભારત આગામી 25 વર્ષ માટે કામ કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત વિકસિત દેશ હશે. આથી 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. નવા સપના, સંકલ્પ અને નિત્ય સિદ્ધીઓનો કાર્યકાળ છે.
Gateway to the Future opened for the world..
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના વિવિધ દેશોના વડાઓ, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ અને દેશવિદેશના ઉદ્યોગજગતના સુકાનીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો… pic.twitter.com/zwrAgZ64RG
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 10, 2024
#WATCH | At the Vibrant Gujarat Global Summit 2024 in Gandhinagar, PM Narendra Modi says, "Today, India is the fifth largest economy in the world. 10 years ago, India was on the 11th position. Today, all major agencies estimate that India will be in the top three economies of the… pic.twitter.com/5woR7xVK0s
— ANI (@ANI) January 10, 2024
ભારત અને UAE વચ્ચે આત્મીયતાના સંબંધ છેઃ વડાપ્રધાન
તેમણે જણાવ્યું કે અમૃતકાળમાં પહેલી વાઇબ્રન્ટ સમિટ છે. પ્રધાનમંત્રીએ આવેલા મહેમાનોનું સ્વાગત કરતા કહ્યું કે, UAEના રાષ્ટ્રપતિનું આયોજનમાં આવવું ખૂબ ખુશીની વાત છે. ભારત અને UAE વચ્ચે આત્મીયતાના સંબંધ છે. સાથે જ તેમણે આફ્રિકન યુનિયનને સ્થાયી સદસ્યતા, ભારત-આફ્રિકા વચ્ચેની મિત્રતાની વાત કરી હતી. તો ભારત વિશ્વમાં મિત્રની ભૂમિકામાં આગળ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. PMએ કહ્યું કે સ્ટાર્ટઅપ, બ્લ્યુ ઈકોનો સાથે દરેક ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ માટે નવા અવસર ઉભા થઈ રહ્યા છે. ભારતમાં 1.15 લાખ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે.
#WATCH | At the Vibrant Gujarat Global Summit 2024 in Gandhinagar, PM Narendra Modi says, "The participation of UAE President Sheikh Mohammed bin Zayed in this Summit, is a matter of great joy for us. His presence as the chief guest at Vibrant Gujarat Summit is a symbol of the… pic.twitter.com/vmcCJMBLON
— ANI (@ANI) January 10, 2024
#WATCH | At the Vibrant Gujarat Global Summit 2024 in Gandhinagar, PM Narendra Modi says, "We are all aware of the global circumstances. So, in times like these, if the Indian economy is displaying such resistance, if the growth in India is showing such momentum, a big reason… pic.twitter.com/R7MpfO8RYD
— ANI (@ANI) January 10, 2024
ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
પીએમ મોદીએ કહ્યું, ‘આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જ્યારે 10 વર્ષ પહેલા ભારત 11મા સ્થાને હતું. આજે વિશ્વની દરેક મોટી રેટિંગ એજન્સીનો અંદાજ છે કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. એવા સમયે જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. ત્યારે ભારત વિશ્વમાં વિશ્વાસના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે.