રાજકોટ તા.૨૦ જૂલાઇ,ગોંડલની આઇટીઆઇમાં ભરતીસત્ર ૨૦૨૧માં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએhttps://itiadmission.gujarat.gov.in/વેબ સાઇટ ઉપર તેમજ સંસ્થા ખાતે રૂબરૂ પણ તા.૨-૮-૨૧ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ ફોર્મ રજીસ્ટર કરવાની છેલ્લી તા.૩-૮-૨૧ છે. વધુ જાણકારી માટે આચાર્યશ્રી,શ્રીએમ.બી.આઇટીઆઇ,નેશનલ હાઇવે ૨૭,૬૬ કેવી સ્ટેશનની બાજુમાં,ગોંડલ ખાતે સંપર્ક સાધવા આચાર્યશ્રીની યાદીમાં જણાવાયુ છે.