અદાણી પોર્ટસ અને સેઝએ MSC સાથે વ્યૂહાત્મક ભાગીદારી વિસ્તારી
AECPTLનું કુલ એન્ટરપ્રાઈઝ મૂલ્ય રૂા. 1,211 કરોડ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.એ ખજઈના ક્ધટેનર ટર્મિનલ ઓપરેટિંગ અને ઈન્વેસ્ટિંગના એક ભાગ અને ભારતમાં સૌથી મોટી ક્ધટેનર શિપિંગ લાઈન એવી ટર્મિનલ ઈન્વેસ્ટમેન્ટ લિ. સાથે અદાણી એન્નોર ક્ધટેનર ટર્મિનલ પ્રા. લિ.ના સંચાલન માટે બીજી વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. અદાણી ઈન્ટરનેશનલ ક્ધટેનર ટર્મિનલ પ્રા. લિ. અને ઝઈંક સાથે 2013ના સંયુક્ત સાહસની સફળતા બાદ આ બીજું સંયુક્ત સાહસ છે, જે ભારતના સૌથી મોટા ખાનગી વ્યાપારી બંદર મુંદ્રા ખાતે ઈઝ3 ક્ધટેનર ટર્મિનલનું સંચાલન કરે છે.
અઙજઊણના સી.ઈ.ઓ. અને પૂર્ણકાલિન ડિરેકટર કરણ અદાણીએ જણાવ્યું કે અઙજઊણ અને તિલ વચ્ચે પરસ્પર વિશ્ર્વાસ અને પારદર્શિતા પર આધારિત અમારા આગળ વધતાં જોડાણનું આ પ્રતિબિંબ છે. અને ખજઈ સાથે મજબૂત ભાગીદારી કરવાનો આનંદ છે. આ બીજા સંયુક્ત સાહસ સાથે અમે હવે દક્ષિણ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ક્ધટેનર ટર્મિનલ માર્કેટમાં આ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે અમારો હેતુ એનોર ક્ધટેનર ટર્મિનલ પર અઈંઈઝઙક ટર્મિનલની સફળતાને અનુકરણ કરવા માટે દક્ષિણ ભારતીય બજારમાં વેપાર જરૂરિયાતોને પૂરી પાડવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે વિશ્ર્વની સૌથી મોટી શિપિંગ કંપની સાથેના અમારા જોડાણનું આ મજબૂતીકરણ પારદર્શક વ્યાવસાયિક અભિગમ દ્વારા ક્ષેત્રીય વૃદ્ધિને વેગ આપવાના અઙજઊણના મજબૂત વિઝનનો પડઘો પાડે છે. ટર્મિનલ ઈન્વેસ્ટમેન્ટ લિ. તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મુંડી લિ. મારફત રૂા. 247 કરોડની વિચારણા માટે અઙજઊણ પાસેથી અઊઈઝઙકનું 49% શેર હોલ્ડિંગનો આ વ્યવહાર નિયમનકારી મંજૂરીઓને આધીન રહી હસ્તગત કરશે.
- Advertisement -
₹
અઊઈઝઙક નું કુલ એન્ટરપ્રાઈઝ મૂલ્ય રૂા. 1.211 કરોડ છે. આ વ્યવહાર પૂર્ણ થયા બાદ અઙજઊણ અઊઈઝઙક માં 51% હિસ્સો ધરાવશે.