પ્રાંત અધિકારીએ દરોડા દરમિયાન ઉમરડા ગામેથી 65 કૂઆ ઝડપી લીધા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની બેફામ ખનિજ ચોરી સામે માત્ર એક ચોટીલા પ્રાંત અધિકારી કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે વારંવાર થાનગઢ અને મૂળી પંથકમાં ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણો પર દરોડા દરમિયાન કરોડોનો મુદામાલ જકપ્ત કરી ચૂક્યા છે તેવા ગત અઠવાડિયામાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને ટીમ દ્વારા મુળી તાલુકાના કુલ પાચ ગામોમાં દરોડા કરી કોલસાની ગેરકાયદેસર ખાણો ઝડપી લીધી હતી. જ્યારે આ દરોડામાં ઉમરડા ગામે ચાલતી 65 ગેરકાયદેસર કોલસાની ખાણો જે માલિકીની ખેતી લાયક જમીન પર ચાલતી હતી તે જમીનોના ખાતેદારોના નામની યાદી સામે આવી છે. જે જમીનો પર ગેરકાયદેસર કોલસાના કુઆ ચાલતા હતા તેવી કુલ 20 જમીનના માલિકો સામે હવે આગામી દિવસોમાં જમીન પર બોજો નાખી જરૂર પડ્યે ખાલસા કરવા સુધીની કામગીરી હાથ ધ્વનિ તૈયારી દર્શાવી છે.
- Advertisement -
ઉમરડા ગામે ચાલતી કોલસાની ખાણોનાં જમીનના માલિકોની યાદી
(1) રમેશભાઈ ઠાકરશી જાડા
(સર્વે નંબર: 777)
(2) સુરેશભાઈ ભીખાભાઈ
(સર્વે નંબર: 776)
(3) દેવાભાઇ લિંબાભાઈ રબારી
(સર્વે નંબર: 674)
(4) માલાભાઇ ખોડાભાઇ રબારી
(સર્વે નંબર: 745 તથા 742)
(5) રણછોડ ખોડાભાઇ રબારી
(સર્વે નંબર: 744 તથા 747)
(6) ઘનશ્યામભાઈ અમેશીભાઈ
(સર્વે નંબર: 783)
(7) ધીરુભાઈ પોપટભાઈ
(સર્વે નંબર: 781)
(8) રતુભાઈ પોપટભાઈ
(સર્વે નંબર: 782)
(9) કરસનભાઇ પોપટભાઈ
(સર્વે નંબર: 779)
(10) દાનુભાઈ પોપટભાઈ
(સર્વે નંબર: 780)
(11) લીલાબેન દાજીભાઈ પઢાર
(સર્વે નંબર: 784)
(12) રણજીતભાઇ હેમુભાઈ
(સર્વે નંબર: 785 તથા 786)
(13) ભીખાભાઈ ખેંગારભાઈ
(સર્વે નંબર: 787 તથા 788)
(14)સુરેશભાઈ નાનાભાઈ ચૌહાણ
(સર્વે નંબર: 1006)
(15) સાતીબેન રામભાઈ રબારી /સારાભાઈ શામળાભાઈના પત્ની
(સર્વે નંબર: 772)
(16) જગાભાઈ રૂપાભાઈ રબારી
(સર્વે નંબર: 774)
(17) રાણાભાઈ લાખાભાઇ રબારી
(સર્વે નંબર: 773)
(18) બાલુબેન લાલજીભાઈ જાડા
(સર્વે નંબર: 778)
(19)લખમણભાઇ સદુળભાઈ રબારી (સર્વે નંબર: 770)
(20) માવજીભાઈ હીરાભાઈ કોળી
(સર્વે નંબર: 769)
- Advertisement -



