ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ એસઓજી પોલીસે ચોરવાડના એન.ડી.પી.એસ. ગુન્હામા નાસતા ફરતો આરોપી ફૈઝલખાન ઉર્ફે ફૈઝાનખાન ફિરોઝખાન પઠાણને ઝડપી લેવામાં સફળતા મળી હતી એએસઆઇ આઇ.બી.બાનવા, પો.હેડ કોન્સ. એસ.પી.ચાવડા, પો.કોન્સ. મેહુલસિંહ પ્રતાપસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કોડીનાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરવાડનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
