જૂનાગઢ જિલ્લામાં નાસતા ફરતા આરોપી ને ઝડપી લેવા પોલીસ અધીક્ષક રવી તેજા વાસમ સેટ્ટીની સુચના થી જૂનાગઢ પેરોલ ફર્લોસ્કોડના પીએસઆઈ વી. કે. ઊંજીયા તથા ઉમેશ વેગડા, સંજય વઘેરા, દિનેશ છેયા, જયેશ બામણીયા સ્ટાફને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન જૂનાગઢ બી. ડિવિજન પોલીસ સ્ટેશનના ખુન ની કોશિશ અને આગ લગાડવાના ગુનામાં 7 વર્ષ થી ફરાર આરોપી સિદ્ધરાજ મૂળજી સોલંકી ને અમદાવાદના નારોલ વિસ્તારમાં હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કોડ ને મળતાં ઝડપી લેવામાં આવ્યો હતો અને બી. ડિવિજન પોલીસને હવાલે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.
ખૂનની કોશિશના ગુનામાં 7 વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/khuni-ni-kosis.jpeg)
You Might Also Like
Follow US
Find US on Social Medias