By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અપહરણ કરી ખૂન કરવાના ગુનામાં આરોપીને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અપહરણ કરી ખૂન કરવાના ગુનામાં આરોપીને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા
રાજકોટ

અપહરણ કરી ખૂન કરવાના ગુનામાં આરોપીને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા

Khaskhabar Editor
Last updated: 2025/01/23 at 5:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

સાંયોગિક પુરાવાના આધારે આરોપીને મહત્તમ સજા સુધી દોરી જતાં સરકારી વકીલ કમલેશભાઈ ડોડિયાની મહેનત રંગ લાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં સંત કબીર રોડ, ત્રિવેણી સોસા., શેરી નં. 1 ખાતે રહેતા મહેશભાઈ ઉર્ફે ગોરધનભાઈ બચુભાઈ મકવાણાના પત્ની ગુમ થઈ ગયેલ હતા જે અંગે તેઓએ પોલીસ સ્ટેશનમાં પોતાના પત્ની ગુમ થઈ ગયા અંગેની જાણ કરેલી હતી. ત્યાર બાદ થોડા દિવસ પછી આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-ભાવનગર હાઈવે રોડ વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ, આવડ માતાજીની ધારના પેટાળમાંથી માનવ અવયવ (પગ) તથા સ્ત્રીના કપડાં તથા અન્ય મુદ્દામાલ મળી આવેલો હતો, જેના આધારે સૌ પ્રથમ અમોતના આધારે તપાસ કરવામાં આવેલી ત્યાર બાદ બી ડીવી. પોલીસ સ્ટેશનમાં શકદાર આરોપી સામે ગુજરનારના પતિએ ફરિયાદ આપતાં બી ડીવી. પોલીસ સ્ટેશન દ્વારા સદરહુ ગુન્હાની તપાસ કરવામાં આવેલી હતી અને આરોપી પ્રભાતભાઈ આપાભાઈ અવાડીયાની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી તેમજ માનવ અવયવ પગનું પી.એમ. કરવામાં આવેલું તેમજ ફરિયાદી તેમજ ગુજરનારના દીકરીનું ડી.એન.એ. ટેસ્ટ લઈ માનવ અવયવ પગ સાથે મેચ કરવામાં આવેલું હતું અને ખૂબ જ મજબૂત સાંયોગિક પુરાવાઓ તપાસ કરનાર અમલદાર દ્વારા મેળવવામાં આવેલા હતા તેમજ બનાવવાળી જગ્યાએથી ગુજરનારની અન્ય ચીજવસ્તુઓ જેવી કે એક મેંદી કલરનું સ્વેટર, બ્લાઉઝ, ધાતુના પગમાં પહેરવાના સાંકડા તેમજ ગુજરનારની અન્ય ચીજવસ્તુઓ ફરિયાદીએ તથા તેમના દીકરા સાહેદ દ્વારા ઓળખી બતાવવામાં આવેલા હતા.

- Advertisement -

આ બનાવમાં વધુ વિગત જોઈએ તો આરોપી દ્વારા ગુજરનાર પાસેથી તેઓના સોના-ચાંદીના ઘરેણા સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી મેળવી લીધેલા હતા અને પોતાના મો.સા. પર બેસાડી ગુજરનારને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ- ભાવનગર હાઈવે રોડ વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ, આવડ માતાજીની ધાર પાસે લઈ જઈ તેઓએ પહેરેલ ઘરેણાં લૂંટી લઈ દોરડા વડે ગુજરનારને ગળેટૂંપો આપી તેમજ માથામાં પથ્થરના ઘા મારી તેનું મોત નિપજાવેલ હતું. પોલીસ દ્વારા બનાવમાં ઉપયોગમાં લેવાયેલું દોરડું તેમજ માથામાં મારવામાં આવેલો પથ્થર વગેરે કબજે કરી લીધેલા હતા અને સરકાર તરફે આ સંપૂર્ણ કેસ ચલાવતા એડિશનલ પી.પી. કમલેશ ડોડીયા દ્વારા કુલ 18 સાહેદો તપાસવામાં આવેલા હતા તેમજ કુલ 51 દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી તે સાબિત કરવામાં આવેલા હતા. જેમાં મુખ્યત્વે જોઈએ તો ગુજરનારના ઘરેણા વેચી આરોપી દ્વારા પોતે જે જે લોકો પાસેથી વ્યાજેથી રકમ મેળવેલી હતી તે વ્યાજે લીધેલી રકમ ઘરેણા વેચી તેમાંથી આવેલી રકમમાંથી દેણુ ચૂકવવામાં આવેલું હતું તે રકમ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી તેમજ આરોપીને રકમ આપનાર લોકોને પણ સાક્ષી તરીકે તપાસવામાં આવેલા હતા.

આમ સંપૂર્ણ સાંયોગિક પુરાવા આધારિત કેસમાં એડિશનલ પી.પી. કમલેશ ડોડીયાની મહેનત રંગ લાવેલ અને તે કેસમાં રાજકોટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા વિક્રમસિંહ બી. ગોહિલ દ્વારા આઈ.પી.સી. કલમ 302 સાબિત માની આરોપી પ્રભાતભાઈ આપાભાઈ અવાડીયાને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા તેમજ રૂા. 10,000નો દંડ ફરમાવવામાં આવેલો છે અને આઈ.પી.સી. કલમ 365 સાબિત માની 7 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂા. 5,000નો દંડ ફરમાવતો હુકમ કરેલો છે.

આ કામે સરકાર તરફે સંપૂર્ણ કેસ એડિશનલ પી.પી. કમલેશ ડોડીયા દ્વારા ચલાવવામાં આવેલો હતો તેમજ સહાયક એડવોકેટ તરીકે ઉર્વી આચાર્ય તેમજ ફરિયાદી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એસોસિએટ્સ તરફથી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, ચેતન પુરોહિત રોકાયેલા હતા.

- Advertisement -

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Next Article રાજકોટ રૂરલ એલસીબીનો શાપરના કારખાનામાં દરોડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?