રાજકોટ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મોરબી રોડ, રાજકોટ (સરકારી), નાગેશ્વર મંદિર પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે મિકેનિક ડિઝલ, એઓસીપી, વાયરમેન વાયરમેન(જી.સી.વી.ટી) કો.પા., ફિટર જેવા રોજગારલક્ષી કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની તથા સ્વીકારવાની તા.૨૧.૭.૨૧ સુધીની છે. પ્રવેશ મેળવવા ઇચ્છુકે જાહેર રજા સિવાયના દિવસોમાં સવારના ૧૦ થી સાંજના પ કલાક દરમિયાન સંસ્થાનો સંપર્ક સાધવાવાનો રહેશે. તેમ આઇટીઆઇના આચાર્યની યાદીમાં જણાવાયુ છે.
રાજકોટની આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવવા અંગે
You Might Also Like
Follow US
Find US on Social Medias