રાજકોટ રૂરલ LCB ના PI એ આર ગોહિલ, વી.એમ.કોલાદરા રવિભાઈ બારડ, રહીમભાઈ, પ્રયણભાઈ, પ્રકાશભાઈ પરમાર, ભાવેશભાઈ મકવાણા સહિત ના સ્ટાફે જસદણ માર્કેટીંગ યાર્ડ પાસે સ્કોડા કાર માં વિદેશી દારૂ સાથે ત્રણ ઈસમોને પકડી પાડ્યા.
- Advertisement -
વિદેશી દારૂની બોટલ નંગ ૧૫૬ કિંમત રૂપિયા 1,99,980 /- એક સ્કોડા કાર કિંમત રૂપિયા 2,00000 /- અને ચાર મોબાઇલ કિંમત રૂપિયા 15,500 /- સહિત નો કુલ મુદામાલ 4,15,480 /- સાથે ત્રણ આરોપી બાલ કીશન યાદવ રહે હરીયાણા, કિશન નવરત્ન રહે હરીયાણા, ગૌરવ કોળી રહે રાજકોટ, સહિતના ત્રણ આરોપી ને પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી