કોરોના ની લહેર થતા 300 દિવસ બાદ શાળા ખોલવામાં આવી હતી ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થી આજથી શાળામાં કલરવ ચાલુ થસે આટકોટ ની વિદ્યા વિહાર હાઇસ્કુલ શાળામાં આવતા દરેક વિદ્યાર્થીઓને સેનેટાઈઝર થી હાથ સાફ કરવામાં આવ્યા હતા, તેમજ દરેક વિદ્યાર્થીઓને થર્મલ ગન થી ચકાસણી કરી પછી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે વિદ્યા વિહાર હાઇસ્કુલ માં આચાર્ય નીતાબેન બાલધા એ જણાવ્યું હતું કે વાલીઓ એ સંમતિ પત્રો જેમાં ધોરણ 10 ના96 અને ધોરણ 12 ના 93 વાલીઓ સમિતિ પત્રો આપયા હતાં જેમાં આજે હાજર , વિદ્યાર્થીઓ ધોરણ 10માં 80 ધોરણ 12 માં 75હાજર થયા હતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે 300 દિવસ બાદ આજે શાળા ખુલતા અમારો અભ્યાસક્રમ આજે થી શરૂ થઈ રહ્યો છે પણ અમને ઓનલાઇન ભણવા મળતું પણ આજે નિશાળ સરુ કરવામાં આવી તે બદલ સરકાર નો અમે આભાર માનીએ છીએ અને અમે સોશિયલ dist અને માસક સાથે ભણતર સરુ કરી શું બહારથી આવતા દરેક વિદ્યાર્થીઓને સેનેટાઈજર અને, થર્મલગન વડે ચકાસણી કરી, વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં છુટતી વખતે સોશિયલ ડીસટન સાથે રજા આપવામાં આવશે એક બેંચ માં એક વિદ્યાર્થી બેસાડવામા આવ્યા હતા આજે થી અન્ય સ્કુલ માં પણ ચાલુ કરવામાં આવી હતી
કરશન બામટા આટકોટ


