By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જુમ્માની નમાઝ દરમિયાન પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ, અનેક મોતની આશંકા
    2 hours ago
    ઈરાને 2000 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઈલ તહેનાત કરી, યુરોપના પણ અનેક શહેર રેન્જમાં
    3 hours ago
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    1 day ago
    જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ
    1 day ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા
    30 minutes ago
    છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું
    46 minutes ago
    લોકસભામાં વિપક્ષનો હોબાળો, સોમવાર સુધી સ્થગિત
    53 minutes ago
    પંચતંત્રની ગેમ બનાવો: સ્ટુડન્ટને વડાપ્રધાન મોદીએ પાઠ ભણાવ્યા
    55 minutes ago
    રેપો રેટ ફરી યથાવત, લોન મોંઘી નહીં થાય
    57 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    2 hours ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    3 hours ago
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    1 day ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    1 day ago
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    2 hours ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    3 hours ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    1 day ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    3 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AAp નેતાની હત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > AAp નેતાની હત્યા
રાષ્ટ્રીય

AAp નેતાની હત્યા

Khaskhabar Editor
Last updated: 2026/02/06 at 4:12 PM
Khaskhabar Editor 51 minutes ago
Share
3 Min Read
SHARE

જલંધરના ગુરુદ્વારામાંથી બહાર આવતાં જ માથા-છાતી પર 6 ગોળી ધરબી, ટાર્ગેટ કિલિંગની આશંકા

ખાસ-ખબર ન્યૂઝ જલંધર

- Advertisement -

પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટીના નેતા લક્કી ઓબેરોયની 6 ફેબ્રુઆરીની સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી. તેઓ 52 વર્ષના હતા. સ્કૂટી પર આવેલા હુમલાખોરોએ તેમને 6 ગોળી મારી. 5 છાતીમાં અને એક ગોળી માથામાં વાગી.
લક્કી ઓબેરોય મોડલ ટાઉન વિસ્તારમાં ગુરુદ્વારામાં માથું ટેકવવા આવ્યા હતા. જેવા તેઓ ગુરુદ્વારામાંથી નીકળીને પોતાની થાર ગાડીમાં બેસવા લાગ્યા ત્યારે બદમાશોએ તેમના પર આડેધડ ગોળીબાર કર્યો.
પરિવારજનો તેમને ગંભીર હાલતમાં મોડલ ટાઉનની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. પરિવારને વિશ્ર્વાસ ન થયો, તેથી તેઓ તેમને શહેરની શ્રીરામ હોસ્પિટલમાં લઈ ગયા. અહીં પણ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
એડીસીપી જયંત પરીએ જણાવ્યું હતું કે પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. હુમલાખોરોની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસને ટાર્ગેટ કિલિંગની શંકા છે.
ઓબેરોય આમ આદમી પાર્ટી (અઅઙ)માંથી જલંધર કેન્ટ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ હતા. હુમલાખોરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે શેરુ ગ્રુપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, લક્કી ઓબેરોય સવારે 7:15 વાગ્યે પોશ વિસ્તાર મોડલ ટાઉનના ગુરુદ્વારામાં માથું ટેકવવા આવ્યા હતા. તેઓ નિયમિતપણે ગુરુદ્વારામાં આવતા હતા. ગુરુદ્વારામાં માથું ટેકવ્યા પછી તેઓ બહાર નીકળ્યા અને ઘરે જવા માટે થારમાં બેસી ગયા. આ દરમિયાન એક્ટિવા પર સવાર હુમલાખોરો ત્યાં પહોંચી ગયા. તેઓ થાર લઈને જાય એ પહેલાં જ થાર પર ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો. જેના કારણે થારના કાચ તૂટી ગયા. આ પછી હુમલાખોરોએ સીધા લક્કી ઓબેરોય પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમની છાતી અને ચહેરા પર ગોળીઓ વાગી. જ્યારે લક્કી ઓબેરોય ગંભીર રીતે ઘાયલ થઈને સીટ પર ઢળી પડ્યા, ત્યારે હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા.

લક્કીની રેકી કરી રહ્યા હતા હુમલાખોરો

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અઅઙ નેતા લક્કી ઓબેરોયની હત્યા સંપૂર્ણ રેકી કર્યા પછી કરવામાં આવી હતી. હુમલાખોરોએ પહેલા જાણ્યું કે લક્કી દરરોજ સવારે 7 વાગ્યાની આસપાસ ગુરુદ્વારા આવે છે. હુમલાખોરોને તેમની થાર વિશે પણ ખબર હતી. તેથી તેઓ લક્કી ઓબેરોયનો પીછો કરતા ત્યાં પહોંચ્યા. જ્યારે લક્કી ઓબેરોય ગુરુદ્વારાની અંદર ગયા, ત્યારે તેઓ બહાર તેમની રાહ જોવા લાગ્યા.

- Advertisement -

બહાર નીકળીને ભાગી ન શકે, તેથી થારમાં બેસવાની રાહ જોઈ

પોલીસ તપાસ મુજબ, હુમલાખોરોએ ગુરુદ્વારામાંથી બહાર આવ્યા પછી લક્કીના થારમાં બેસવાની રાહ જોઈ. એેનું કારણ એ હતું કે જો તેઓ બહાર ફાયરિંગ કરતા, તો લક્કી ભાગીને ગુરુદ્વારાની અંદર અથવા આસપાસ કોઈ અન્ય જગ્યાએ જઈ શકતા હતા, પરંતુ જ્યારે તેઓ થારની અંદર બેસી ગયા, ત્યારે તેમને ત્યાંથી નીકળીને ભાગવાની તક મળી નહીં. આ જ કારણ હતું કે હુમલાખોરો તેમની હત્યા કરવામાં સફળ રહ્યા.

You Might Also Like

સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા

છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું

લોકસભામાં વિપક્ષનો હોબાળો, સોમવાર સુધી સ્થગિત

પંચતંત્રની ગેમ બનાવો: સ્ટુડન્ટને વડાપ્રધાન મોદીએ પાઠ ભણાવ્યા

રેપો રેટ ફરી યથાવત, લોન મોંઘી નહીં થાય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકસભામાં વિપક્ષનો હોબાળો, સોમવાર સુધી સ્થગિત
Next Article રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનું અદ્ભુત પ્રદર્શન: ઓલ ઇન્ડિયા ક્વોલિફાઈંગ મેચમાં વિજય

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
સતત 3 સામાન્ય સભામાં ગેરહાજર રહેતા કોર્પોરેટર નેહલ શુક્લનું સભ્યપદ જોખમાયું
મરચાં વધુ ‘તીખાં’ લાગશે!
સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા
પોલીસ સ્ટેશનમાં અરજી કરી? હવે અવગણના નહીં થાય!
છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાષ્ટ્રીય

છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાષ્ટ્રીય

લોકસભામાં વિપક્ષનો હોબાળો, સોમવાર સુધી સ્થગિત

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?