જુનાગઢ ગીરીવર ગિરનાર અંબાજી મંદિર ઉપરથી ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રોશનીનો અદભુત નજારો ઉપરકોટ નો જોવા મળ્યો હતો કિલ્લાને ફરતે રોશની કરવામાં આવી નવ પલવીત થયેલો ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લાનો ભવ્ય નજારો ગિરનારની ટોચ ઉપરથી જોવા મળ્યો હતો
ગિરનાર પર્વત ઉપરથી ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનો અદભુત નજારો
Follow US
Find US on Social Medias