By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    2 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    3 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    23 minutes ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    32 minutes ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    36 minutes ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    40 minutes ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    42 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    2 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    3 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ
ASTROLOGER

100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ

Khaskhabar Editor
Last updated: 2026/02/19 at 3:29 PM
Khaskhabar Editor 1 hour ago
Share
2 Min Read
SHARE

વર્ષ 2026ની હોળી ભૌગોલિક અને જ્યોતિષીય દૃષ્ટિએ અત્યંત દુર્લભ અને અચરજ પમાડે તેવી સાબિત થવાની છે. સામાન્ય રીતે હોલિકા દહન અને ધુળેટી સતત બે દિવસ આવતા હોય છે, પરંતુ 2026માં આ બંને તહેવારો વચ્ચે 24 કલાકનો મોટો વિરામ જોવા મળશે. આ વખતે હોલિકા દહન 2 માર્ચની મોડી રાત્રે(3 માર્ચની વહેલી સવારે) થશે, જ્યારે ધુળેટી 4 માર્ચના રોજ રમાશે. આ અટપટા ગણિત પાછળનું મુખ્ય કારણ ભદ્રાકાળ અને હોળીના દિવસે જ યોજાનારું પૂર્ણ ચંદ્રગ્રહણ છે.

પૂનમની સાથે જ ‘ભદ્રા’ બેસતા હોલિકા દહનમાં વિલંબ

- Advertisement -

જ્યોતિષીય ગણતરી મુજબ 2 માર્ચ, 2026ના રોજ સાંજે પૂનમની તિથિ શરૂ થતાની સાથે જ ‘ભદ્રા’ બેસી જશે. શાસ્ત્રો અનુસાર ભદ્રાકાળમાં હોલિકા દહન અશુભ માનવામાં આવે છે, તેથી જ્યારે રાત્રે 12:50 કલાકે ભદ્રા સમાપ્ત થશે, ત્યારબાદ જ હોલિકા પ્રગટાવી શકાશે. આમ, દહનનું શ્રેષ્ઠ મુહૂર્ત 2 માર્ચની મધ્યરાત્રિએ 12:50થી 3 માર્ચની વહેલી સવારે 02:02 સુધી રહેશે. આ વિલંબને કારણે પરંપરાગત ક્રમમાં ફેરફાર થયો છે.

હોળીના પર્વ પર ભારતની ધરતી પરથી દેખાશે દુર્લભ ‘બ્લડ મૂન’

બીજી તરફ 3 માર્ચ, 2026ના રોજ ભારત પર પૂર્ણ ચંદ્રગ્રહણનો ઓછાયો જોવા મળશે. આ ખગોળીય ઘટનાને કારણે 3 માર્ચની સવારથી જ સુતક કાળ શરૂ થઈ જશે, જે સાંજે 06:47 વાગ્યે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલશે. શાસ્ત્રોક્ત નિયમો મુજબ સુતક અને ગ્રહણ દરમિયાન ધુળેટી રમવી, ઉત્સવ ઉજવવો કે ભોજન કરવું વર્જિત હોવાથી 3 માર્ચના રોજ આખું ભારત ‘સૂતક’ પાળશે અને ધુળેટી રમાશે નહીં. લગભગ 100 વર્ષ બાદ હોળી પર ભારતની ધરતી પર આવું દ્રશ્ય દેખાશે, જ્યાં ચંદ્ર ‘બ્લડ મૂન’ એટલે કે તાંબા જેવો લાલ દેખાશે.

4 માર્ચે ઘરનું શુદ્ધિકરણ કર્યા બાદ જ રમી શકાશે ધુળેટી

- Advertisement -

ગ્રહણની સમાપ્તિ અને શુદ્ધિકરણ બાદ, અંતે 4 માર્ચ, 2026ના દિવસે ધુળેટી ઉજવવામાં આવશે. જ્યોતિષીઓનું માનવું છે કે બુધવારનો સ્વામી બુધ ગ્રહ છે, જે હાસ્ય-વિનોદ અને બુદ્ધિનો કારક છે, તેથી આ દિવસની હોળી લોકોમાં માનસિક તણાવ દૂર કરી સંબંધોમાં મીઠાશ લાવશે. ભક્તોએ 3 માર્ચના રોજ મૂર્તિઓને સ્પર્શ ન કરવા અને ભગવાનની સાધનામાં સમય વિતાવવા સલાહ આપવામાં આવી છે, જ્યારે 4 માર્ચે ઘરનું શુદ્ધિકરણ કરીને અબીલ-ગુલાલથી તહેવારની ઉજવણી કરી શકાશે.

You Might Also Like

મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

મીન રાશિમાં શનિ-બુધની યુતિ થતા જાણો કઈ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ

મેષ અને મિથુન સહીત જાણો કઈ રાશિના જાતકો પાર થશે ધનવર્ષા તથા સૂર્યગ્રહણ પર પણ પંચગ્રહી યોગ

શનિ-મંગળે બનાવ્યો અર્ધકેન્દ્ર રાજયોગ, જાણો કઈ રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી

મીન રાશિમાં 2035 સુધી વરુણ ગ્રહ બિરાજશે તો જાણો કઈ રાશિના જાતકો પર ધનવર્ષા નક્કી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
Next Article રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ASTROLOGER

મીન રાશિમાં શનિ-બુધની યુતિ થતા જાણો કઈ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ASTROLOGER

મેષ અને મિથુન સહીત જાણો કઈ રાશિના જાતકો પાર થશે ધનવર્ષા તથા સૂર્યગ્રહણ પર પણ પંચગ્રહી યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?