By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    4 minutes ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    24 minutes ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    40 minutes ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    24 hours ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    30 minutes ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    21 hours ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    22 hours ago
    રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે
    22 hours ago
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    36 minutes ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    1 day ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    1 day ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    3 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    2 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    5 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    6 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્ક પરમિટ અપાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્ક પરમિટ અપાશે
આંતરરાષ્ટ્રીય

જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્ક પરમિટ અપાશે

Khaskhabar Editor
Last updated: 2024/12/13 at 5:52 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

કેનેડામાં વધુ એક નિયમ બદલાયો

ખાસ-ખબર ન્યૂઝ કેનેડા
કેનેડાની સરકારે ફરી એકવાર સ્ટુડન્ટ્સ વિઝાની નીતિમાં ફેરફાર કર્યો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરનાર પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી તેની લાયકાત પ્રમાણેના જોબની જરૂૂરિયાત હશે તો જ તેમને વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડા સરકારના આ નિર્ણયની ગુજરાત અને ભારતથી કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલા અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સનો કોર્સ કરી રહેલા 23 ટકા વિદ્યાર્થીઓ પર અસર પડશે. પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને કોઈ વિદ્યાર્થી બહાર નીકળે ત્યારે તેની સ્કીલ પ્રમાણેના જોબને ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટમાંથી જ કાઢી નાખીને તેમની હાલાકી વધારી દે તેવી સંભાવના વધી ગઈ છે.
પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી જોબ મળી જ જશે તેવી નિશ્ર્ચિતતાનો આ સાથે જ છેદ ઊડી જશે એમ જણાવતા કેનેડાના વિઝાના એક્સપર્ટ્સ પંકજ પટેલ કહે છે કે ’આ સંજોગોમાં લાખોની ફી ખર્ચીને પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને જોબ માર્કેટમાં એન્ટ્રી લેશે. ત્યારે તેની કાર્યકુશળતા પ્રમાણેનો જોબની ડિમાન્ડ જન હોવાનું જણાવીને તેમને જોબથી અને વર્કપરમિટથી વંચિત કરી દેવાની નીતિ કેનેડાની સરકાર અપનાવી રહી છે. હા, પી.એચડી. કરનારા વિદ્યાર્થીઓને જોબમળી શકશે. પરંતુ તેઓ નવા નક્કી કરેલા ધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ.’

- Advertisement -

ઓસ્ટ્રેલિયાની સરકાર 2011ની સાલથી આ નીતિ અપનાવતી આવી છે. પરિણામે ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જઈને કાયમી નિવાસી તરીકેનો દરજ્જો હાંસલ કરવા માગતા વિદ્યાર્થીઓને કાયમી નિવાસીનું સ્ટેટસ મળતા સાતથી આઠ વર્ષ જેટલો સમય લાગી જાય છે. હવે કેનેડા ભણવા જનારા વિદ્યાર્થીઓએ પણ કાયમી નિવાસીનું સ્ટેટસ મેળવવા માટે 8થી વધુ વર્ષ સુધી રાહ જોવાની નોબત આવી શકે છે.

You Might Also Like

ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો

ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત

ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત

હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ

TAGGED: canada, PG student
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સીરિયામાં વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના પિતાની કબર સળગાવી
Next Article અમેરિકાની જેલોમાં કેદ 1500 જેટલાં કેદીઓની સજા ઘટાડવા કે માફ કરવાનો નિર્ણય લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ગુજરાતમાં વધુ એક સિંગરના આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદ, કિંજલ રબારીએ પોલીસ પ્રોટેક્શનની માગ કરી
આવતીકાલથી શનિ અસ્ત થતાં જાણો કઈ રાશિના જાતકોને આગામી 35 દિવસ સુધી રહેવું પડશે સાવચેત
ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ
ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
આંતરરાષ્ટ્રીય

ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
આંતરરાષ્ટ્રીય

ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?