ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી તેમાં બુહદ ચલો અભિયાન, ગાંવ ચલો અભિયાન, અયોઘ્યા દશેન, લાભાર્થી સંપર્ક અભિયાન, વિશ્વકર્મા લાભાર્થી યોજના, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, બુથ સંપર્ક યાત્રા,એનજીઓ સંપેક જેવાં કાર્યક્રમો વિષે મહામંત્રી રત્નાકરજીએ માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં પુનીતભાઈ શમો, દિલીપભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, જીલ્લા પંચાયત નાં પ્રમુખ હરેશભાઈ ઠુંમર સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યાની યાદી જણાવ્યું છે.
જૂનાગઢ મહાનગર ભાજપની વિવિધ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ



