રાજસ્થાનના ઉદયપુર નજીકના ડાંગી વાળા ના દેવ નારાયણ સુન્ની ઉર્ફે લાલ કિશોર લાલ સામે બાડમેર જિલ્લામાં દુષ્કર્મ અને પોસ્કો અંગેનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં આલમપટ 11 માસથી ફરાર હતો. હા સક્સ કેશોદ તાલુકાના અખોતર માં સાધુ વેશમાં છુપાયો હોવાની બાતમી મળતા રાજસ્થાનના બાડમેર પોલીસના સ્ટાફ અને કેશોદ બીબી કોળી સહિતના સ્ટાફે આખો દરમાં તપાસ કરતા ત્યાં આવેલ મહાકાળી મંદિરમાં સાધુવેશ માં છુપાયેલા દેવનારાયણ ઉર્ફે લાલ કિશોર લાલ ને પકડી લીધો હતો અને રાજસ્થાન પોલીસે તેને પકડી ત્યાં જવા રવાના થઈ હતી કેશોદ પોલીસ પીઆઇએ જણાવ્યું હતું કે શિવનારાયણ સુવિધા મક જગ્યાની આ ડમા સાધુનાવેશમાં રહી પોતે નાડી તપાસવાનું કામ કરે છે તેમ કહી નાની તપાસી નિદાન કરતો હતો અને કોઈ નપુસક પુરુષ હોય તો તેની પત્નીને વશમાં કરી તેના પર વિધિ કરવાના નામે પુષ્કરમાં આચરતો હતો અને પૈસા પણ ઉઘરાવતો હતો.
વિધિના નામે દુષ્કર્મ આચરતો લંપટ સાધુ પકડાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias