By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    6 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    6 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    6 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    6 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    6 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    6 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    6 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    6 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    6 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    7 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલ્હીના ગુરૂગ્રામમાં બની હિટ એન્ડ રનની ઘટના: પુરપાટ ઝડપે દોડતી કારે 4 કિમી સુધી બાઇકને ઘસડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દિલ્હીના ગુરૂગ્રામમાં બની હિટ એન્ડ રનની ઘટના: પુરપાટ ઝડપે દોડતી કારે 4 કિમી સુધી બાઇકને ઘસડી
ખાસ-ખબરરાષ્ટ્રીય

દિલ્હીના ગુરૂગ્રામમાં બની હિટ એન્ડ રનની ઘટના: પુરપાટ ઝડપે દોડતી કારે 4 કિમી સુધી બાઇકને ઘસડી

Khaskhabar Editor
Last updated: 2023/02/03 at 10:21 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ગુરુગ્રામના સેક્ટર-62માં એક ઝડપી કાર સાથે અથડાતાં બાઇક કારની નીચે ફસાઈ ગઈ હતી અને દારૂના નશામાં કાર ચાલકે બાઇકને લગભગ 4 કિલોમીટર સુધી ઘસડી હતી.

દિલ્હીના સુલતાનપુરી-કાંઝાવાલા હિટ એન્ડ રન કેસ લોકો હજુ સુધી ભૂલ્યા નથી એવામાં હરિયાણાના ગુરુગ્રામમાં પણ તેના જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુગ્રામના સેક્ટર-62માં એક ઝડપી કાર સાથે અથડાતાં બાઇક કારની નીચે ફસાઈ ગઈ હતી અને દારૂના નશામાં કાર ચાલકે બાઇકને લગભગ 4 કિલોમીટર સુધી ખેંચી હતી. આ સાથે જ રસ્તા પર ઘસતી વખતે બાઇકમાંથી તણખા નીકળતા રહ્યા.

- Advertisement -

ડ્રાઈવર 4 કિલોમીટર સુધી કાર ચલાવતો રહ્યો
ગુરુગ્રામ પોલીસે આ વિશે વાત કરતાં ગુરુવારે જણાવ્યું હતું કે એક વ્યક્તિની કથિત રીતે મોટરસાઇકલને તેની સ્પીડ કાર વડે 4 કિલોમીટર સુધી ખેંચી જવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આગળ પોલીસે જણાવ્યું કે કારે પહેલા રોડની કિનારે પાર્ક કરેલી મોટરસાઈકલને ટક્કર મારી અને એ પછી ટુ-વ્હીલર કાર નીચે નીચે ફસાઈ ગયું, ત્યારે કારચાલકે એ ફસાયેલ વાઈક સાથે ગાડી ચલાવી અને લગભગ 3 કિમી સુધી પોતાની સાથે ખેંચી ગયું. મળતી માહિતી મુજબ મોટરસાઇકલ માલિક બાઉન્સર તરીકે કામ કરે છે.

ये हैरान करनी वाली तस्वीरें….गुरुग्राम की है….देखिए कैसे कार ने बाइक को 4 किलोमीटर तक घसीटा…..सड़कों पर उठती रही चिंगारियां वो दौड़ाता रहा कार…तस्वीरें…..सेक्टर 62 में बाइक सवार दो युवकों को मारी टक्कर #Gurugram pic.twitter.com/8Se2Vfv5O2

— Jitesh Jethanandani (@jethanandani14) February 2, 2023

- Advertisement -

ટક્કર બાદ બાઇક કારની નીચે ફસાઇ ગયું હતું
બાઉન્સરએ પોલીસને જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બની જ્યારે તે ડ્યુટી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો અને તે તેની મોટરસાઇકલ રોડની સાઈડમાં પાર્ક કર્યા પછી નજીકમાં ઉભો હતો ત્યારે કારે તેના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને ટક્કર બાદ બાઇક કારની નીચે ફસાઇ ગયું હતું. આ પછી કાર ચાલક તેને પોતાની ખેંચી ગયો હતો. બાઇકના માલિક મોનુએ જણાવ્યું હતું કે આ હિટ એન્ડ રન કેસમાં એ માંડ માંડ બચ્યો હતો જો કે તેની બાઇકને ભારે નુકસાન થયું હતું. જણાવી દઈએ કે ગુરુગ્રામના સેક્ટર 65માં હોન્ડા સિટી કાર એક મોટરસાઇકલને ખેંચી રહી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ
ગાડીની નીચેથી મોટરસાઈકલ નીકળીને રોડની બાજુમાં પડી જતાં કાર ચાલક પોતાનું વાહન ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. જો કે હાલ મોટરસાયકલ ચાલકની ફરિયાદના આધારે, ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ભારતીય દંડની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ), 336 (જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવું), 427 (નુકસાન પહોંચાડવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુગ્રામ પોલીસના પ્રવક્તા સુભાષ બોકેને કહ્યું, ‘અમે ફરિદાબાદના રહેવાસી સુશાંત મહેતા તરીકે ઓળખાયેલા આરોપીની ધરપકડ કરી છે અને તેની કાર કસ્ટડીમાં લીધી છે.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: delhi, GURUGRAM, hitandruncase, police
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોંઘવારીનો ડબલ ઝટકો: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો
Next Article અમદાવાદના એલિસબ્રિજની તક્ષશિલા એર બિલ્ડિંગના 12 માળે આગ લાગી: શ્વાસ રૂંધાતા 2 વૃદ્ધ લોકોને હોસ્પિટલ ખસેડાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?