By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારા વગર ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી અશક્ય હતી : મસ્ક
    19 hours ago
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    2 days ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    2 days ago
    અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
    2 days ago
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    19 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    19 hours ago
    ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે
    19 hours ago
    20 દિવસમાં કોરોનાના કેસ 5 હજારને પાર થયા: 24 કલાકમાં 55નાં મોત, 500 નવા કેસ
    19 hours ago
    હું ભાગેડું નથી: માલ્યા
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    22 hours ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    22 hours ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    22 hours ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    4 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    23 hours ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાના હાઉસમાં બની ઐતિહાસિક ઘટના: સ્પીકર કેવિન મેકકાર્થીને અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવામાં આવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકાના હાઉસમાં બની ઐતિહાસિક ઘટના: સ્પીકર કેવિન મેકકાર્થીને અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવામાં આવ્યા
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

અમેરિકાના હાઉસમાં બની ઐતિહાસિક ઘટના: સ્પીકર કેવિન મેકકાર્થીને અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવામાં આવ્યા

Khaskhabar Editor
Last updated: 2023/10/04 at 12:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

મંગળવારના અમેરિકી સંસદમાં ઐતિહાસિક નિર્ણય લેતા સદનના સ્પીકરને પદ પરથી હટાવી દીધા હતા. કૈવિન મૈક્કર્થીથી નારાજ તેમની જ પાર્ટી રિપબ્લિકન સદનમાં તેમની સામે જ પ્રસ્તાવ લઇને આવી હતી. અમેરિકાના 234 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યુ છે, જયારે સદનમાં સ્પીકરને જ હટાવી દીધી છે. રિપબ્લિકન પાર્ટી મૈક્કાર્થીના કેટલાક નિર્ણયોથી નારાજ હતા, જેમાં શટડાઉન ટાળવા માટે લાવવામાં આવેલા પ્રસ્તાવને પાસ કરવામાં તેમની મહત્વની ભૂમિકા પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સદનથી મૈક્કર્થીને હટાવવા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પનો વિચાર છે, જે ખુદ કોઇ અપરાધિક ગુનાઓનો સામનો કરી રહ્યા છે.

અમેરિકી સદનના 234 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકામાં સ્પીકરને હટાવવાના સમર્થનમાં કેવળ મુઠ્ઠીભર દક્ષિણપંથી કટ્ટરપંથિયોએ કર્યો હતો. જો કે, ઐતિહાસિક મતદાન દરમ્યાન એવું પણ જોવા મળ્યું કે ડેમોક્રેટસ સાંસદ મૈક્કર્થીને બચાવવાની જગ્યાએ રિપબ્લિકનમાં સામેલ થઇ ગયા. એવામાં તેમની પાસે પદ પર બની રહેવા માટે કોઇ રસ્તો બચ્યો નહોતો.

- Advertisement -

પ્રતિનિધિ સભામાં રિપબ્લિકનને બહુમત
રિપબ્લિકન પાર્ટી દ્વારા મૈક્કાર્થીએ વારં-વાર ચેતવણી આપી હતી. ગેટઝ જેમણે વારં-વાર આ વિશે ફરીયાદ કરી તેમણે મૈક્કાર્થીને અરાજક સ્પીકર પણ કહી દીધા. મતદાન પછી તેમણે કહ્યું કે, આજે કોઇ પણ કૈવિન મૈક્કાર્થી પર ભરોસો નહીં કરી શકે. તેમણે ઘણા ખોટા નિર્ણયોમાં પોતાની સહમતિ આપી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, મૈક્કાર્થીને હટાવવા માટે રિપબ્લિકન પાર્ટી પ્રસ્તાવ લઇને આવી. જેમાં સદનમાં 216-210 મતોના અંતરે પાસ કરવામાં આવ્યો. મતદાનના પહેલા મૈક્કાર્થીએ ડેમોક્રેટસને સાસંદોને પોતાના પક્ષમાં વોટ કરવા માટે અપીલ કરી હતી.

મૈક્કર્થીને કેમ સ્પીકર પદથી હટાવ્યા
58 વર્ષીય પૂર્વ ઉદ્યોગપતિ, જેમણે અમેરિકાની સાંસદ છોડતા સમયે કોઇ ટિપ્પણી કરી નથી, કે કેમ હટાવવામાં આવ્યા. તેમણે શટડાઉન રોકવા માટે લાવવામાં આવેલા ફંડિંગ બિલને નકારવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. તેમણે સદનમાં જેને નકારી કાઢયો હતો. જેનાથી તેમની પાર્ટી રિપબ્લિકન નારાજ થઇ હતી.

મૈક્કાર્થીએ કુલ 259 દિવસો સુધી હાઉસ સ્પીકરના રૂપમાં કાર્ય કર્યુ હતુ, જે અમેરિકાના ઇતિહાસમાં કોઇપણ સ્પીકરનો બીજો સૌથી નાનો કાર્યકાળ છે. મૈક્કાર્થી 7 જાન્યુઆરી, 2023વા સ્પીકર પસંદ કર્યા હતા અને મંગળવારના તેમને પદ પરથી બેદખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, સદનના નવા અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા, પરંતુ કોઇપણ પક્ષની પાસે જીત મેળવવા માટે આવશ્યક સમર્થન નથી.

- Advertisement -

You Might Also Like

મારા વગર ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી અશક્ય હતી : મસ્ક

અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા

અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા

ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે

TAGGED: america, KevinMcCarthy, motionofnoconfidence, speaker, ushouse
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અજિત પવારની નારાજગીના દાવા વચ્ચે મુખ્યમંત્રી અને ડેપ્યુ. સીએમ અમિત શાહને મળ્યા
Next Article ’12th Fail’નું દમદાર ટીઝર રિલીઝ: ફિલ્મમાં UPSCની તૈયારી કરનારા વિદ્યાર્થીઓની કહાની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મૂળીના સરા ગામનાં યુવાને ઈન્ડિયન નેવીમાં સબ લેફ્ટિનેટ તરીકેની પદવી પ્રાપ્ત કરી
સુરતમાં 15 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, યુવકની ધરપકડ
સિવિલમાં ધોબીના ધાંધિયાથી ઓપરેશન અટકી પડ્યા
પ્રી-મોનસુન કામગીરી ન્યારી-1 ડેમ સાઇટ પર રેડિયલ ગેટ અને મશિનરીની સર્વિસ અને રીપેરિંગ કામ શરૂ કરાયું
વનવિભાગ દ્વારા 500 જેટલા રોપાંઓનું વિતરણ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

મારા વગર ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી અશક્ય હતી : મસ્ક

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?