જૂનાગઢ ગોધાવવાની પાટી વિસ્તાર પાસે આવેલ વાલ્મિકી સમાજ ન્યાય કમિટી દ્વારા અયોધ્યા નગરીમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જુનાગઢ વાલ્મિકી સમાજ વિસ્તારમાં 200 વર્ષ પહેલાનુ જુનુ રામ મંદિર આવેલું છે ત્યારે વાલ્મિકી સમાજના તમામ લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ઉત્સાહ ભેર સાથે લોકો જોડાયા હતા ભગવા રંગના ઝંડા સાથે જય શ્રીરામના નારા અને આતશબાજી અને ડીજેના તાલે જુમી ઉઠ્યા હતા આ ભવ્ય શોભાયાત્રામાં વાલ્મિકી સમાજના લોકો બોહળી સંખ્યમાં જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમમાં જોડાવા બદલ વાલ્મિકી સમાજ પ્રમુખ દિનેશભાઈ ચુડાસમાએ સૌવ કોઈનો આભાર પ્રગટ કર્યો હતો.
જૂનાગઢ વાલ્મિકી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ

Follow US
Find US on Social Medias