સોમનાથ મંદિર ખાતે વર્ષો થી બાલુભાઇ ભીમાભાઇ સોલંકી જેવો સોમનાથ મંદિરમાં નોકરીમાં ફરજ બજાવતા હતા જેઓની બદલી કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે થતા ઉઢજઙ ખટાણા સાહેબ, ઙઈં પરમાર સાહેબ તથા ઙજઈં વાવૈયા સાહેબ અને સોમનાથ મંદિરના તમામ સ્ટાફ દ્વારા સોમનાથ દાદાનો ફોટો અને એક નારિયેળ તેમજ પડો આપી વિદાય આપવામાં આવી હતી.
સોમનાથ મંદિર ખાતે ફરજ બજાવતા કર્મચારીની બદલી થતાં પોલીસ સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય
Follow US
Find US on Social Medias