મહિલાની સરા જાહેર છેડતી કરતા આવારા અને લુખા તત્વોને નથી પોલીસ નો ડર
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં કાયદા અને પોલીસ નો ડર રાખ્યા વગર જાહેરમાં મહિલાઓની છેડતી કરતા આવારા અને લૂખા તત્વો ને કાયદાનો કે પોલીસનો ડર નથી તેમ મહિલાની છેડતી કરવાનો કિસ્સો ગાંધીગ્રામ વિસ્તારમાં સામે આવ્યો મહિલાની છેડતી કરતા સી. ડિવિઝન પોલીસ સ્ટેશન માં નોંધાઈ ફરિયાદ જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તાર વ્રજ વિહાર સોસાયટી ગ્રાઉન્ડ પાછળ એક મહિલા સાથે છેડતી કરતા ની ઘટના સામે આવી છે ત્યારે મહિલા ના પતી એ સી.ડિવિઝન મથકે ફરિયાદ નોંધાવી ને લુખા તત્વો સામે કડક હાથે કામ કરવા એસ.પી.ને રજૂઆત કરાઈ અને આવા લૂખાતત્વો ને કાયદાનું ભાન કરાવું જરૂરી બન્યું છે