સરગમ લેડીઝ કલબ આયોજિત બહેનો માટેના ગરબાના આયોજનને વખાણતા મહેમાનો
સંપૂર્ણ પારિવારિક માહોલમાં ગરબે રમતી જોગણીઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં ભક્તિ અને શક્તિનો સમન્વય જોવા મળે છે. અહી મોટી સંખ્યામાં બહેનો ગરબે રમે છે તો ઓરકેસ્ટ્રા અને મખમલી ગળાના માલિકો એવા સિંગરો પ્રાચીન અને અર્વાચીન ગરબા ગાઈને જમાવટ કરે છે. આમ, આ ગોપી રાસોત્સવમાં ભક્તિ અને શક્તિનો સમન્વય જોવા મળે છે.
ગોપી રાસોત્સવ નિહાળવા માટે ખોદીદાસભાઈ પટેલ, જગદીશભાઇ ડોબરીયા, પ્ર્તાપભાઈ પટેલ મુકેશભાઇ દોશી, માધવભાઇ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, રમાબેન માવાણી,રામભાઇ બરછા, દેવેન્દ્ર્ભાઈ બરછા, વિનોદભાઇ બરછા, અલ્પાબેન બરછા,રવિભાઈ ભટ્ટ, રાજેન્દ્ર્ભાઇ મહેતા, કે.કે. જૈન, જયસુખભાઇ ડેલાવાળા, હિરેનભાઇ પરીખ, દિનેશભાઇ વીરાણી, ક્લ્પેશભાઈ બોઘરા, ઉદયનભાઈ છાયા, દેવેન્દ્ર્ભાઈ સાતા, માધવીબેન ફીચડીયા, તેજસભાઈ ભટ્ટી, ડો. માલાબેન કુંડલિયા જે મહાનુભાવો અને રાજકોટવાસીઓ આવે છે તે વ્યવસ્થા નિહાળી ખુશી વ્યક્ત કરે છે. આ રાસોત્સવ સંપૂર્ણપણે પારિવારિક માહોલમાં રમાય છે અને તેથી જ તે શ્રેષ્ઠ ગરબા તરીકેની ઓળખ પામ્યું છે.
- Advertisement -
ચોથા નોરતે આ રાસોત્સવ નિહાળવા માટે જે મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે તેમાં ચોથું નોરતું તા.25/09/24 ને ગુરુવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે.
ડો.પ્રદિપભાઈ ડવ, નંદલાલભાઈ માંડવીયા, પુષ્કરભાઇ પટેલ, ધર્મેશભાઈ શાહ, વિક્રમભાઈ પુજારા, અશોકભાઈ ડાંગર, છગનભાઈ બુસા, હિતેશભાઈ બગડાઈ, ભરતભાઈ માંકડિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, દેવાંગભાઈ માકડ, વિજયભાઈ દાવડા, જમનભાઈ કણસાગરા,હિમાંશુભાઈ શેઠિયા, હિરેનભાઈ સોઢા, ગુણવંતભાઈ ભાદાણી, મગનભાઈ ધીંગાણી, મુલજીભાઈ ભીમાણી, નવીનભાઈ ઠક્કર, રમણભાઈ વરમોરા, શૈલેશભાઈ વૈષ્નાની, જીવણભાઈ પટેલ, રાજુભાઇ ગોસ્વામી, મનસુખભાઈ સાવલિયા, કલ્પકભાઈ મણીયાર, શાંતુભાઈ રૂપારેલિયા, પ્રતિકભાઈ ચોવટીયા, પંકજભાઈ સોમૈયા, ભરતભાઈ હપાણી, રાજુભાઇ ભંડેરી, સુરેશભાઇ વેકરીયા, સુરેશભાઈ દોશી, મનીષભાઈ રાડીયા, મીતેશભાઇ ખુંટ,પ્રતાપભાઈ સિણોજીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ખોડીદાસભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરીયા, મુકેશભાઈ દોશી, માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, વિનોદભાઈ બરચ્છા, દેવેન્દ્રભાઈ રામભાઈ, અલ્પાબેન બરછા પરિવાર, રમાબેન માવાણી, રવિભાઈ ભટ્ટ, મમતાબેન ભટ્ટ, રાજેન્દ્રભાઈ ભટ્ટ, કે.કે. જૈન, તેજશભાઈ ભટ્ટી, ઉદયનભાઈ છાયા, હિરેનભાઈ પરીખ, કલ્પેશભાઈ બોઘરા, દેવેન્દ્ર સાતા, અને દિનેશભાઈ વીરાણી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જયસુખભાઈ ડેલાવાળા સહિતના અનેક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.
નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, માયાબેન પટેલ, સોનલબેન બગડાઈ, કોમલબેન મહેતા સેવા આપી હતી. રોજના 30 ઈનામ આપવામાં આવે છે. આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, ઘનશ્યામભાઈ પરસાણા, જગદીશભાઇ કિયાડા, કીરીટભાઈ આડેસરા ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, આશાબેન ભૂછડા, આરતીબેન ઠુમ્મર જહેમત ઉઠાવી રહ્યા છે.